Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 284
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૧ ઢાળ ૧૦ અવતરણિકા : હિવઈં, આગલી ઢાલેં પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ જોડ્યો ? કેહા આચાર્યની વારે? તે કહઈ છઈ - - અવતરણિકાર્ય : હવે આગળની ઢાળમાં પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ=પ્રસ્તુત ગ્રંથ, જોડ્યો છે ? કેવા આચાર્યના સમયમાં જોડ્યો છે ? તે કહે છે ગાથા - ટબો ઃ ૨૫૭ તપાચ્છ નન્દન સુરતરુ, પ્રકટિઓ દીવિનય સૂરિદો; સકલ સૂરિમાં જે સોભાગી, જિમ તારામાં ચંદો રે. હમચડી. II૧૭/૧/ ગાથાર્થ ઃ તપગચ્છરૂપી નંદનવનમાં સુરતરુ=કલ્પવૃક્ષરૂપ, હીરવિજયસૂરીશ્વરજી પ્રગટ થયા. સકલ આચાર્યોમાં જે સોભાગી હતા, જેમ તારામાં ચંદ્ર (દેદીપ્યમાન છે.) ૧૭/૧।। * દરેક ગાથા પૂર્ણ થતા ‘હમચડી’ શબ્દનો પ્રયોગ આંકણીરૂપે છે જેનો કોઈ સ્પષ્ટ અર્થ અત્રે અભિપ્રેત નથી. તપાÐરૂપ જે નન્તનવન, તે માંહે સુરતરુ સરિખો પ્રગટ્યો છે, શ્રી ક્ષીરવિનયસૂરીશ્વર. તે કેહવા છે ? સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે-સૌભાગ્યવંત છે. ‘સુમરીઓ સન્નનળો’ કૃતિ વચનાત્ । જિમ તારાના ગણમાં ચંદ્રમા શોભે, તિમ સકલ સાધુસમુદાયમાંહે દેદીપ્યમાન છે. માત્? સૂરિમન્ત્રારાધાન્ । ||૧૭/૧|| બાર્થ: તપગચ્છરૂપ જે નંદનવન, તેમાં સુરતરુ=કલ્પવૃક્ષ, જેવો પ્રગટ્યો છે.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300