Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ દીક્ષા-યોગાદિ વિધિ ८ જમણી બાજુ ઓઘાની દશી રહે તે રીતે રાખી, શિષ્યનું મુખ ઈશાનખુણા સન્મુખ રાખી, ઓઘો આપતાં ‘સુપરિન્ગહીયં કરેહ’' - વાક્ય બોલે. શિ૰ ઓઘો લઈ આનંદથી નાચે. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે. પછી સાધુ વેશ પહેરવા જાય. ઈશાન ખૂણા તરફ બેસીને ત્રણ ચપટી લેવાય તેટલા વાળ રાખી મુંડન કરાવે, પછી સ્નાન કરી, ઈશાન ખૂણા સન્મુખ ઉભા રાખી સાધુ વેશ પહેરાવી પછી ગુરૂ મ૦ ની પાસે વાજતે ગાજતે આવી. મત્થએણ વંદામિ (કહે) ખમા૰ દેઈ, ઈરિયાવહી પડિક્કમે, ખમા૦ દઈ શિવ પાસે ગુરૂમ૰ આ રીતે બોલાવે. ઈચ્છકારિ ભગવન્ મમ મુંડાવેહ, મમ પવ્વાવેહ, મમ સવ્વુવિરઈ સામાઈયં આરોવેહ (ગુ૦) આરોવેમિ-કહે પછી ખમા૰ દેઈ ઈચ્છા0 સંદિ૰ ભગત મુહપત્તિ પડિલેહું (ગુરુ) પડિલેહેહ (શિ) ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહે. નાણને પડદો કરાવી સ્થાપનાચાર્ય સન્મુખ બે વાંદણા દેવડાવે, પછી પડદો લેવડાવી ભગવાન સન્મુખ ખમા દેઈ, ઈચ્છાકારેણ ભગવન્ ! તુમ્હે અહં સમ્યકત્વ સામા૦ શ્રુત સામા૰ દેશવિરતિ સામા૰ સર્વવિરતિ સામાયિક આરોવાવણી કાઉસ્સગ્ગ, કરાવેહ (ગુ.) કરેમિ કરાવેમિ (શિ.) ઈચ્છે, સમ્યકત્વ સામા૦ શ્રુત સામા૦ દેશવિરતિ સામા૦ સર્વવિરતિ સામા૦ આરોવાવણી કરેમિ કરાવેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી, ગુરુ-શિષ્ય બંને એક લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉ∞ કરે, પારી પ્રગટ લોગસ્સ કહે, શુભ લગ્નવેળાએ (મુહૂર્ત અવસરે) ઉંચા શ્વાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ગુરૂ શિષ્યના માથેથી ત્રણ ચપટી (લોચ કરે) કેશ લે. કેશલેતાં (લોચ સમયે) શિષ્યની ચારે બાજુ પડદો કરે. પહેલા નાણ ન ફર્યા હોય તો સમ્યકત્વનો આલાવો ઉચ્ચરાવવો. તે આ પ્રમાણે :- ખમા દેઈ, ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી સમ્યકત્વ આલાપક ઉચ્ચરાવોજી । ત્રણ વખત નવકાર ગણવાપૂર્વક સમ્યકત્વનો આલાવો ત્રણ વાર ઉચ્ચરાવે. સમ્યકત્વનો આલાવો :- અહનં ભંતે તુમ્હાણું સમીવે મિચ્છત્તાઓ પડિક્કમામિ, સમ્મત્ત ઉવસંપામિ, તં જહા, દવઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ તત્વ દવઓ ણં મિચ્છત્ત કારણાઈ પચ્ચક્ખામિ સમ્મત્ત કારણાઈ ઉવસંપામિ, નો મે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 86