Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૭૧
વડી દીક્ષા વિધિ (શિ.) તહત્તિ (કહે) સંઘમાં વાસક્ષેપ ચોખા વહેંચવા.
(૧) ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં પંચ મહલ્વયં રાઈભોયણ વિરમણે છૐ આરોહ? (ગુ.) આરોમિ (શિ.-કહે) ઈચ્છે.
(૨) ખમા સંદિસહ કિં ભણામિ? (ગુ.) વંદિત્તા પવહ (શિ. કહે) ઈચ્છે
(૩) ખમા ઈચ્છકારિ ભગ0 તુહે અરૂં પંચમહલ્વયં રાઈભોયણું વિરમણ છૐ આરોવિયં ઈચ્છામો અણુસટિં? (ગુ.) આરોવિયં આરોવિયં ખમાસમણાણે હત્યેણે સુણ અર્થેણે તદુભાયેણે સમ્મ ધારિજ્જહિ અનેસિં ચ પવન્નહિ ગુરુગુણહિ વઢિાહિ. નિત્યારગપારગાહોહ (શિ.) તહત્તિ - (કહે)
(૪) ખમા તુમ્હાણ પવઈયં સંદિસહ સાણં પવેએમિ ? (ગુ.) પહ, (શિ.-કહે) ઈચ્છે
(૫) ખમા એક નવકાર ચારે બાજુ ગણતા બાર નવકાર થાય, ગુરુને નમસ્કાર કરતા ત્રણ પ્રદિણા ફરે ગુરૂ વાસક્ષેપ કરે (ત્રણ પ્રદક્ષિણા વખતે આખો સંઘ વાસક્ષેપ ત્રણવાર કરે).
(૬) ખમા તુમ્હાણ પવઈયં સાહુર્ણ પવઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છે | (૭) ખમાળ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પંચ મહલ્વય રાઈભોયણ વિરમણ છઠ્ઠ આરોવાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક લોગ0 સાગરવરગંભીરા સુધી કાઉ૦ કરી, પારી, સંપૂર્ણ લોગસ્સ કહેવો. બે વાંદણા (ભગવાનને પડદો નાંખીને) સ્થાપનાજી સમક્ષ દેવા.
બાદ ઈચ્છાકા, સંદિ. ભગ0 બેસણે સંદિસહું? (ગુ.) સંદિસહ. (શિ.) ઇચ્છ, ઈચ્છાકા, સંદિ. ભગ0 બેસણે ઠાઉં? (ગુ.) ઠાએહ. (શિ.)- ઇચ્છે ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્.
ખ ૪૦ દઈ. ઈચ્છકારિ. ભગ. પસાય કરી દિગબંધ કરાવોજી. ગુ. મ. નવકાર ગણવાપૂર્વક-(બોલે) કોટિગણ, વયરી શાખા, ચાંદ્રકુલ આચાર્ય....ઉપાધ્યાય.......તમારા ગુરૂનું નામ.....તમારું નામ........ (જે-જે નામ હોય તે બોલે)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/40606feaec7a7776c73a84ca94c4ad9dd4109524c1b0d1a3c2d508851b576544.jpg)
Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86