Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 82
________________ ૮૨ અન્નત્થ૦ ૧. લોગ૦ સાગરવા ગંભીરા સુધી કરી, પારી પ્રગટ લોગ૦ કહેવો TM (૪) ભગવતીયોગ ગણિપદ ખમા૦ ઈચ્છાકાળ સંદિ∞ ભગવન્ ! ભગવતી યોગ અણુજાણાવણિ ગણિપદં આરોવાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવર ગંભીરા સુધી કરી, પૌરી પ્રગટ લોગસ્સ કહેવો. નાણને પડદો કરી. સ્થાપનાજી સન્મુખ બે વાંદણા દેવા પછી પડદો દૂર કરાવી ભગવાન સન્મુખ ખમાસમણ દેવું. ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! કાલમાંડલા દિસાહું ? (ગુ.) સંદિસાવેહ (શિ.) ઈચ્છ ખમા૦ ઈચ્છાકા૦ સંદિ∞ ભગત કાલામાંડલા ડિલેહશું ? (ગુ.) પડિલેહજો. (શિ.) ઈચ્છું ખમા૦ ઈચ્છાકા સંદિ∞ ભગત સજ્ઝાયપડિક્કમશું. (ગુ.) પડિક્કમજો. (શિ.) ઈચ્છું. ખમા ઈચ્છકા૰ સંદિ∞ ભગ૦ પભાઈકાલ પડિક્કમશું ? (ગુ) પડિક્કમજો. (શિ.) ઈચ્છું ભગવાનને પડદો કરી સ્થાપનાજી સન્મુખ બે વાંદણા. પડદો. દૂર કરી દીક્ષા-યોગાદિ વિધિ ખમા૦ ઈચ્છાકા૦ સંદિ∞ ભગત બેસણે સંદિસાહુ ? સંદિસાવેહ. (શિ.) ઇચ્છું. કહી ખમા॰ દેઈ ઈચ્છાકા સંદિ૰ ભગત બેસણે ઠાઉ ? (ગુ.) ઠાવેહ (શિ.) ઈચ્છકા૰ ખમા દઈ અવિધિ અશાતના મિચ્છામિદુક્કડં કહેવું. બોલી બોલાવવી D (૧) આ. પદ. ૧ નિષદ્યા, ૨ સૂરિપટ, ૩ મંત્રપોથી, ૪. માળા ૫ ચોખા (થાળીમાં), ૬ ૮૨ વાડકોમાં, ૭ સ્થાપનાચાર્ય, ૮ કામળ, ૯ નૂનન આચાર્યહસ્તે પ્રથમ વાસક્ષેપ,. ૦ (૨) વા. પદ ૧ નિપદ્યા, ૨ મંત્રપોથી, ૩ મંત્રપટ, ૪. માળા ૫ પ્રથમવાસક્ષેપ, ૬ કામળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86