Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 84
________________ ८४ દીક્ષા-યોગાદિ વિધિ વાસક્ષેપ કરી નામસ્થાપના આ પ્રમાણે કરવી. કોટીગણ વયરી શાખા ચાન્દ્રકુળ આગમોધ્ધારક આચાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી તત્પટ્ટ પ્રતિષ્ઠિત ગચ્છાધિપતિ આ. શ્રી. માણિકસાગર સૂરીશ્વરજી તદત્તર પૂ. ગચ્છાધિપતિ આ૦ હેમસા. સૂ. પૂ. ગચ્છાધિપતિ આ. દેવેન્દ્રસા.સ્. પૂ. ગચ્છાધિપતિ આ. ચિદાનંદ સા.સ્. પૂ. ગચ્છાધિપતિ આ દર્શનસાગરસૂ, પૂ. વર્તમાન ગચ્છાધિપતિ આ૦ સૂર્યોદય સાગરસૂરિજી (એવું. પૂ. આ. કંચન સાગર સૂરિ આદિ) ઉપાધ્યાય સકલચંદ્રજી, ઉપાઠ ક્ષમાસાગરજી. ઉપાટ ધર્મસાગરજી વર્તમાન ઉપા. હિમાંશુસાગરજી આદિ તમારા ગુરુનું નામ...તમારું નામ આ. શ્રી...ઉ. શ્રી...પં. શ્રી....ગ. - શ્રી...નિત્યારગપારગ હોય. (શિ.) તહત્તિ. ( આ પ્રમાણે ત્રણ વખત નવકાર ગણવા પૂર્વક નામસ્થાપન કરવું. વાસક્ષેપ કરવો. બીરાજમાન આચાર્યઆદિ પાસે વાસક્ષેપ કરાવવો. (શિ.) તહત્તિ કહે. પછી શિ) ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિ. ભગવન્! પવેયણા મુહપત્તિ પડેલહું? (ગુ.) પડિલેહ (શિવ) મુહપત્તિ પડિલેહી. બે વાંદણા આપે. (નાણને પડદો કરવો) ઈચ્છાકારેણ સંદિ ભગવન્! પવેયણા પવેલ? (ગુ.) પહ. (શિ.) ઈચ્છે ખમાં, કહી દેઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અહં (૧) આ. ૧ દબૅગુણપજ્જવેહિસવાનુયોગે અણજાણાવણિ ૦ (૨) વા. પદ ૧ વાચકપદ અણુંજાણાવણિ * (૩) ૫ પદ ૧ સવ્વાનુયોગ અણુજણાવણિ પંપદ આરોવાવણિ. (૪) ભગવતી યોગ. ગ. પદ ૧ ભગવતી યોગ અણુજણાવણિ ગણિપદ આરોવાવણિ નંદિસૂત્ર કઢાવણિ નંદિ કરાવણિ નંદિસૂત્ર સંભળાવણિ | વાસનિક્ષેપ કરાવણિ, દેવવંદાવણિ કાઉસ્સગ્ન કરાવણિ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86