Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
વડીદીક્ષા વિધિ
Fe
(શિ.) ખમા૰ દઈ ઈચ્છકાર ભગવન્ ! પસાય કરી મહાવ્રતદંડક ઉચ્ચરાવેહ. (ગુ.) ઉચ્ચરાવેમિ) (શિ.) ઈચ્છું. કહી મુહપત્તિ ટચલી આંગળી અને તેની જોડેની આંગળી વચ્ચે લાંબી બન્ને છેડા લટકતા રાખી તથા ઓઘો હાથમાં રાખી હાથ બે દંતશૂળની પેઠે કરી બે કોણી પેટ ઉપર રાખી મસ્તક નમાવે પછી એકેક મહાવ્રત ત્રણ વાર નવકાર ગણવાપૂર્વક ગુરૂ શિષ્યને ઉચ્ચરાવે.
પ્રથમ નવકાર બોલી :
(૧) પઢમે ભંતે ! મહત્વએ પાણાઈવાયાઓ વે૨મણં સર્વાં ભંતે પાણાઈવાયં પચ્ચક્ખામિ સે સુક્ષ્મ વા બાયર વા તસં વા થાવર વા નેવ સયં પાણે અઈવાઈજ્જા, નેવત્ત્તહિં પાણે અઈવાયાવિા પાણે અઈવાયંતેવિ અનેં ન સમણુજાણામિ જાવજ્જીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ, કરંત પિ અનેં ન સમજાણામિ તસ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. પઢમે ભંતે મહવ્વએ ઉવઢિઓમિ સવ્વાઓ પાણાઈવાયાઓ વેરમાં. નિત્યારગ પારગાહોહ. (શિ.) તહત્તિ કહે
(૨) અહાવરે દોચ્ચે ભંતે ! મહત્વએ મુસાવાયાઓ વે૨માં સર્વાં ભંતે મુસાવાયં પચ્ચક્ખામિ, સે કોહા વા, લોહા વા, ભયા વા, હાસા વા, નેવ સયં મુસં વઈ. નેવન્નેહિં મુસં વાયાવિા. મુસં વયંતે વિ અન્ન ન સમણુજાણામિ જાવજ્જીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણં ન કરેમિ, ન કારવેમિ, કરંત પિ અન્ન ન સમણુજાણામિ તસ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિયામિ અપ્પાણં વોસિરામિ, દોચ્ચે ભંતે ! મહત્વએ ઉવઢિઓમિ સવ્વાઓ મુસાવાયાઓ વે૨મણં, નિત્યારગપારગાહોહ (શિ.) તત્તિ. - કહે
(૩) અહાવરે તચ્ચે ભંતે ? મહત્વએ અદિન્નાદાણાઓ વે૨માં સર્વાં ભંતે ! અદિન્નાદાણં પચ્ચક્ખામિ, સે ગામે વા, નગરે વા, અરણે વા, અપ્પે વા, બહું વા, અણું વા, થુલં વા, ચિત્તમંત વા, અચિત્તમંત વા, નેવ સયં અદિનં ગિšિા. નેવત્ત્તહિં અદિનં ગિઝ્હાવિજ્જા, અદિનં ગિ ંતે વિ અનેં ન સમણુજાણામિ જાવજ્જીવાએ તિવિહં તિવિહેણે મણેણં, વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ, કરંત પિ અન્ન ન સમણુજાણામિ તસ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/db4c7a93947859598a5680e60099a7193fdf41636bea14b02c42bbd3196ecae4.jpg)
Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86