Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ પદપ્રદાન વિધિ ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નંતા સદાયદંહીંશ્ચ । આશ્રીયતે શ્રિયા તે, ભવતો ભવતો જિનાઃ પાન્તુ → પછી પુખ્ખ૨૦ સુઅ૦ વંદણ૦ અન્નત્યંત કહી એક નવ૦ કાઉ. કરી, પાર્ટી ત્રીજી થોય કેવી. નવતત્ત્વયુતા ત્રિપદી શ્રિતા રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા । વરધર્મકીર્તિ વિદ્યાડડન્દાડઽસ્ય. ગીર્જીયાત્ 11311 -> પછી સિદ્ધાણં કહી શ્રીશાંતિનાથજી આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી એક લોગસ્સ (સાવગ૨વર ગંભીરા સુધી)નો કાઉ∞ કરી, પારી, નમોડર્હત્ કહી નીચેની ચોથી થોય બોલવી. શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ પ્રશાન્તિકોડસાવશાન્તિમુપશાંતિમ્ । નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદા સંતુસન્તિજને ॥૪॥ → પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ૰ અન્નત્યં એક નવકારનો કાઉ∞ કરી, પારી, નમોડર્હત્ કહી પાંચમી થોય કહેવી. સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાઙ્ગા, સદા સ્ફુરદુપાઙ્ગા । ભવતાદનુપહતમહાતમોઽપણા દ્વાદશાઙી વઃ પછી શ્રુતદેવતા આરાધનાર્થે કરેમિ કાઉં∞ અન્નત્યં એક નવ૦ કાઉ નમો૰ છઠ્ઠી થોય કહેવી. ॥૨॥ ॥॥ Jain Education International વદવદતિ ન વાગ્વાદિનિ । ભગવતિ ! કઃ શ્રુત સરસ્વતિ ગમેફ્ળઃ ૨૧ત્તરજ્ઞ મતિવરતરણિસ્તુભ્યે નમ ઈતીહ 11911 શ્રી શાસનદેવતા આરાધનાર્થે કરેમિ કાઉંટ અન્નત્થવ એક નવ૦ કાઉ નમો કહી સાતમી થોય કહેવી. ઉપસર્ગ વલય વિલયન નિરતા, જિનશાસનાવનૈકરતાઃ । દ્રુતમિહ સમીહિત કૃતે સ્યુઃ શાસનદેવતા ભવતામ્ ॥૭॥ → સમસ્ત વેયાચ્યગરાણં સંતિગરાણં સમ્મદિકિ સમાહિગરાણે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવ૦ કાઉ∞ આઠમી થોય. સÛડત્ર યે ગુરુ ગુણૌઘનિધે સુરૈયા-નૃત્યાદિ કૃત્યકરણૈક નિબદ્ધ કક્ષાઃ । તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સુરીભિા સત્કૃષ્ટયો નિખિલ વિઘ્ન વિદ્યાત દક્ષાઃ -> પછી એક નવકાર પ્રગટ બોલીને બેસીને નમ્રુત્યુણ જાવંતિ ખમા જાવંત૦ નમો૦ ૫૨મેષ્ઠીસ્તવ. ઓમિતિ નમો ભગવઓ અરિહન્ત સિદ્ધાડડયરિય ઉવજ્ઝાય । વરસવ્વસાહુ મુણિસંઘ ધમ્મતિત્થપવયણસ્સ 11911 For Private & Personal Use Only 66 ॥૮॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86