Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૨
દીક્ષા-યોગાદિવિધિ સાતમે દિવસે સાંજે જોગમાં કરાવે તે મુજબ સાંજની ક્રિયા કર્યા પછી, અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ કીધા પછી ઈચ્છામિ ખમાઇ વંદિઉં, જવ૦ નીસિવ (ગુરુ. તિવિહેણ) મયૂએણ વંદામિ. ઈચ્છાકા, સંદિ. ભગ૦ (૧) સૂર માંડલી સંદિસાઉં? (ગુ.) સંદિસાહ (શિષ્ય) ઈચ્છે કહી ખમા દઈ ઈચ્છાકા, સંદિ. ભગ0 સૂત્ર માડલી ઠાઉં? (ગુરુ.) ઠાજો (શિ.) ઈચ્છે ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડે એવી રીતે દરેક માંડલીના ત્રણ ત્રણ ખમાસમણા દેવડાવવા,
સઘળે પ્રથમ ખમાસમણામાં તિવિહેણ કહેવડાવવું
સાત માંડલીના નામ (૧) સૂત્ર માંડલી (૨) અર્થ માંડલી (૩) ભોજન માંડલી (૪) કાલ માંડલી (૫) આવશ્યક માંડલી (૬) સઝાય માંડલી (૭) સંથારા માંડલી.
૨૧ ખમાસમણ દીધા પછી ખમા દઈ, ઈચ્છાકાળ સંદિ. ભગ0 Úડિલ પડિલેહુ? (ગુ.) પડિલેહેહ (શિ.) ઈચ્છે બીજે ઉપાશ્રયે જનાર સાધુ હોય તો સ્પંડિલ પડિલેહશું? એમ આદેશ માંગે (ગુ. પડિલેહજો કહે.) શિ. ઇચ્છે કહે
સાધ્વી હોય તો ચંડિલ શુદ્ધિ કરશું? (ગુ.) કરજે (શિ.) ઈચ્છે ખમા દઈ. સંદિ. ભગ0 દિશિ પ્રમાણું (ગુ.) પ્રમાર્જે (શિ.) ઈચ્છે કહી પોતાના ઉપાશ્રયે જઈ ચંડિલ માંડલા કરે.
-: પાલી પલટવાની વિધિ :- પdયણ મુહપત્તિ પડિલીધા પછી, બે વાંદણા દઈ, ઈચ્છાકાળ સંદિo ભo પવેયણાં પવેલું? (ગ.) પરેઓ (શિ.) ઈચ્છે
ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તમયે અહં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે... અમુક અધ્યયને, જગદિન પેસરાવણી, પાલી પાલટી પારણું કરશુંજી? (ગુ.) કરજો (શિ.) ઈચ્છે
ખમા દઈ ઈચ્છાકાળ સંદિo ભાગ. પાલી પાલટું? (ગુ.) પાલટો (શિ.) ઈચ્છે. ખમા દઈ ઈચ્છાકા, સંદિo ભગવ પાલી પાલટી પારણું કરશું (ગુ.) કરો
ખમા દઈ ઈચ્છકારિ. ભગવ પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. પછી પચ્ચ૦ લઈ બે વાંદણા દેવા, ઈચ્છાકા, સંદિ. ભગ0 બેસણે સંદિસાઉં (ગુ) સંદિસાહ (શિ.) ઈચ્છે, ખમાતુ દઈ ઈચ્છાકાળ સંદિ. ભગo બેસણે ઠાઉં?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86