Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
၄၄
દીક્ષા-યોગાદિ વિધિ
ખમા દઈ. ઈચ્છાકાળ સંદિo ભગ૦ મુહપત્તિ પડિલેહું ! (ગુ.) પડિલેહેહ (શિ.) ઈચછું કહી મુહપત્તિ પડિલેહે.
ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પંચ મહલ્વયં, રાઈભોયણવિરમણછઠ્ઠ આરોવાવણિ નંદિ કરાવલિ વાસનિક્ષેપ કરેહ (ગુ.) કરેમિ (શિ.) ઈચ્છે. ગુરૂ મ0 સૂરિમંત્ર અથવા વર્ધમાનવિઘાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ નવકાર ગણવા પૂર્વક આ પ્રમાણે બોલે. “પંચ મહાવ્રય રાઈભોયણવિરમણ છઠ્ઠ આરોવાવણિ નંદિ પવત્તેહ (નિત્થરગપારગાહોહ) કહી ૩ વાર વાસક્ષેપ કરે. (શિ.) તહત્તિ કહે.
પછી ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં પંચમહવ્વયં, રાઈભોયણ વિરમણ છઠ્ઠ આરોવાવણિ નંદિ કરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવ વંદાવહ (ગુ.) વંદામિ (શિવ) ઈચ્છે.
પછી ખમા ! ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં ? (ગુ.) કરેહ, (શિ.) ઈચ્છે કહે. વડીલ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન બોલે :
ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતા ડ્રીં ધરણેન્દ્ર વૈરોચ્યા પદ્માદેવી યુતાયતે | ||૧il. શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કા વિધાયિને ૐ હ્રીં દ્વિ વ્યાલ વૈતાલ સર્વાધિવ્યાધિનાશિને જયાડજિતાડડખ્યા વિજ્યાખ્યા રાજિતયાન્વિતઃ | દિશાં પાલૈગૃહૈર્યક્ષે, વિદ્યાદેવીભિરન્વિતઃ Hal ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્ય નાથતામ્ ચતુઃષષ્ઠિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર ચામરેઃ _I/૪ શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પ તરૂકલ્પ નું ચૂરય દુદ્વાd, પૂરય મે વાંછિત નાથ ! પી.
- પછી જંકિંચિ૦ નમુસ્કુર્ણઅરિહંત વંદણવરિઆએ અન્નત્ય કહી એક નવકારનો કાઉ૦ કરી. પારી, નમોડર્વત) કહી થાય કહેવી. અસ્તિનોતુ સ શ્રેય : શ્રિયં યુદ્ધયાનતો નરેઃ | અર્મેન્દ્રી સકલાડàહિ, રંહસા સહ સૌથ્થત ૧II
- પછી લોગસ્સવ સવ્વલોએ અરિહંત વંદણવત્તિ, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ0 કરી, પારી. બીજી થાય. ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નત્તા સદાયઇડ્રીંશ્ચ / આશ્રીયતે શ્રીયાતે, ભવતો ભવતો જિના: પાનું |૨
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f97f97fd06b6a8d9877766504f0df37bb1893e4c96bfa84ad73dd2ed69ef850b.jpg)
Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86