Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૧
નિક્ષેપ વિધિ
પણું (નિક્ષેપના દિવસે કરાવવાનું) - ખમા દઈ ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! પવેયણા મુહપત્તિ પડિલેહું? (ગુ.) પડિલેહેહ (શિ.) ઈ કહી મુહપત્તિ પડી લેહણ કરે.
બે વાંદણા દઈ ઈચ્છાકાસંદિ0 ભગ0 પવેયણા પdઉં? (ગુ.) પdઓ (શિ.) ઈચ્છે.
ખમા દઈ ઈચ્છાકારિ ભગવન્! તુહે અર્પ યોગ નિષ્ણવાવણી નંદિકરાવણી, વાસનિક્ષેપકરાવણી પરિમિત વિગઈ વિસર્જવણી પાલી પારણું કરશુંજી (.) કરજો, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિ. ભગવન્! પરિમિત વિગઈ વિસર્જ?
ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અહં પરિમિત વિગઈ વિસર્જવણી કાઉસ્સગ્ન કરાવે? (ગુ.) કરાવેમિ (શિ.) ઈચ્છે પરિમિત વિગઈ વિસર્જવણી કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ કહી નવકારનો કાઉસ્સગ્ન કરી, પ્રગટ એક નવકાર કહેવો.
પછી ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! પસાથે કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી (બિયાસણાનું પચ્ચખાણ કરી) બે વાંદણા દેવા
પછી ઈચ્છાકાળ સંદિ0 ભગ0 બેસણે સંદિસાઉં? (ગુ.) સંદિ સહ-(શિ.) ઈચ્છે કહી ખમા દેઈ ઇચ્છાકાળ સંદિ. ભગ. બેસણે ઠાઉં? (ગુ.) ઠાએહ ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડં.
પછી ખમા દઈ ઈચ્છાકાળ સંદિ0 ભગ0 સઝાય કરું? (ગુ.) કરેહ. (શિ.) ઈચ્છે. કહી સઝાય કરે એક નવકાર, ધમ્મો મંગલ ની પાંચ ગાથા બોલે.
પછી ઈચ્છાકા, સંદિo ભગળ ઉપયોગ કરું ? (ગ) કરેહ. (શિ) ઈચ્છે. ઈચ્છાકાળ સંદિo ભગ0 ઉપયોગ કરાઇ કાઉસગ્ગ. કરું? (ગુ.) કરે. (શિ.) ઈચ્છે. ઉપયોગ કરાઇ કરેમિ કાઉ. અન્ન, એક નવ. કાઉ. કરે. પ્રગટ નવકાર બોલે,
(શિ.) ઈચ્છાકારેણ. સંદિ. ભગવે? (ગુ.) લાભ. (શિ.) કઈ લેશું? (ગુ.) જગહિયં પૂવ્વસૂરિહિં શિ. આવસ્સિયાએ ગુજલ્સ જેગો.શિ.સઝાતરનું ઘર ? તમારા ગુરુજી કરે તે (ક્રિયા પછી વસતિ બીજી વાર જોવડાવવી.) (પછી દેરાસર જાય.)
ન આયંબિલની ક્રિયા કરવાની વિધિ :- રોજ સવાર સાંજ વસતિ જોઈ, ઈરિયાવહી પડિક્કમી ગુસ્વંદન કરી, સવારે આયંબિલનું અને સાંજે પાણહારનું પચ્ચખાણ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6225b0ef3ef916014be28d5de52f9aee85ef0283ca286522798799761581f539.jpg)
Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86