Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ દીક્ષા-યોગાદિ વિધિ શ્રી અનુયોગ વિધિ શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમ: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પક શ્રી ગૌતમગણધરાય નમઃ પ.પૂ.ગચ્છાધિપતિ હમસાગરસૂરીભ્યો નમઃ ૫.પૂ.ધ્યાનસ્થ સ્વર્ગત, નૌમિ સૂરિમાનંદ સાગરમેં પ.પૂ.આચાર્ય શ્રી કંચનસાગર સૂરિભ્યો નમઃ ઉપસ્થાપના (વડી દીક્ષા) સમયે કરાતી અનુયોગવિધિ (૧) અનુયોગ-વડી દીક્ષાના આગલે દિવસે સાંજે પાણી ચુકાવીને સાંભળવાનો હોય છે. (૨) સાંજે ન સંભળાવી શકાય તો વડી દીક્ષાના દિવસે અનુયોગ સંભળાવાય, અનુયોગ સાંભળ્યા બાદ વડી દીક્ષાની ક્રિયા થાય ત્યાં સુધી વડી નીતિ ન જવાય. (૩) વડીદીક્ષાના પહેલે દીવસે સાંજે પાણી ચુકાવી સો ડગલામાં વસતિ શુદ્ધ કરવી, કાજે લેવો, મહનિશિથ યોગ વાળા પાસે અનુયોગ સાંભળવો. મહાનિશીથ યોગવાળાએ પડિલેહણ કરેલા સ્થાપનાજી ઉપયોગમાં લેવા : વસતિ જોઈ શિષ્ય ભગવન્ સુધ્ધા વસહિ કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86