Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 23
________________ યોગ પ્રવેશ વિધિ ૨૩ ખમા૰ દઈ ઈચ્છાકા૦ સંદિ. ભગ. પવેયણા મહુપત્તિ પડિલેહું ? (ગુ.) પડિલેહેહ (શિ.) ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી પછી બે વાંદણા દઈ. ઊભા ઊભા ઈચ્છાકા સંદિ. ભગવન્ ! પવેયણા પવેઉં (ગુ.) પર્વઓ (શિ.) ઈચ્છું. ખમા૦ દઈ. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાં યોગ ઉછેૢવાવણી નંદિક૨ાવણી, વાસનિક્ષેપકરાવણી. દેવવંદાવણી કાઉસ્સગ્ગ ક૨ાવણી (તથા) આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી. નંદિકરાવણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદિ સૂત્ર સંભળાવણી. નંદિસૂત્ર કઢાવણી, કાઉસ્સગ્ગ કરાવણી, આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયનં ઉદ્દેશાવણીસ, સમુદ્દેશાવણી, અણુજાણાવણી કાઉસ્સગ્ગ કરાવણી, વાયણા સંદિસાવણી વાયણા લેવડાવણી. જોગદિનપેસરાવણી પાલી તપ કરશુંજી ? (ગુ.) કરજો શિ. ઈચ્છું (કહે) ખમા૦ દઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી. પછી પચ્ચખ્ખાણ કરી, બે વાંદણા દઈ. ઈચ્છાકા૦ સંદિ. ભગવન્ ! બેસણે સંદિસાઉં ? (ગુ.) સંદિસાવેહ (શિ.) ઈચ્છું ખમા૦ દઈ ઈચ્છાકા૦ સંદિ∞ ભગવન્ ! બેસણે ઠાઉં ? (ગુરુ) ઠાએહ (શિ.) ઈચ્છે ખમા૰ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં પછી રોજની સજઝાય ક૨વી. ખમા૰ દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છું એક નવકાર-ધમ્મોમંગલની પાંચ ગાથા. (બોલે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઉપયોગ કરું ? (ગુ.) કરેહ. (શિ.) ઇ ં, ઈચ્છકારેણ સંદિસંહ ભગવન્ ! ઉપયોગ કરાવણિ કાઉસ્સગ્ગ કરું ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છું ઉપયોગ કરાવણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારનો કાઉસ્સગ્ગ કાઉટ કરી, પારી પ્રગટ નવકાર બોલે. (શિ.) ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! (ગુ.) લાભ. (શિ.) For Private & Personal Use Only Jain Education International કહં લેશુંજી. (ગુ.) જહાગહિઅં પૂવ્વસૂરિહિં. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86