Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ દીક્ષા-યોગાદિ વિધિ પછી બે વાંદણા દેવા પૂર્વક અનુજ્ઞાના ૭ ખમાસમણાં :- ખમા ઈચ્છકાર ભગવન્ ! તુમ્હે અમાં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમં અધ્યયન અણુજાણહ (ગુ.) અણુજાણામિ (શિ.) ઈચ્છું. ખમા૦ સંદિસહ કિં ભણામિ ? (ગુ.) વંદિતા પર્વ્યહ (શિ.) ઈચ્છું. ખમા૦ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમં અધ્યયન અણુન્નાયં ઈચ્છામો અણુસäિ (ગુરુ.) અણુન્નાયં અણુન્નાયં ખમાસમણાણું હસ્થેણં સુત્તેણં અત્યંણું તદ્દભયેણં સમ્મ ધારિાહિ અર્સિ ચ પવહિં ગુરુગુણેહિં વુઠ્ઠીજ્જાહિ નિત્થારગપારગાહોહ (શિષ્ય.) તહત્તિ. કહે ખમા૦ તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુ.) પવેહ (શિ.) ઈચ્છું. ખમા૰ એક નવકાર ગણે ૨૨ ખમા તુમ્હાણું પવેઈયં સાહૂણં પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ (ગુ.) કરેહ (શિ.) ઈચ્છ ખમા૰ ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયનં અણુજાણાવણિ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કાઉસ્સગ્ગ (સાગ૨વરગંભીરા સુધી) કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી બે વાંદણા આપી ઊભા ઊભા ઈચ્છા સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું (ગુ.) સંદિસાવેહ (શિ.) ઈચ્છું ખમા૦ ઈચ્છાકા૦ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં (ગુ.) ઠાએહ (શિ.) ઈચ્છું ખમા૰ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં જોગ પ્રવેશના દિવસનું પવેયણું -- (વસતિ જોઈને સ્થાપનાજી ખુલ્લા રાખી ઈરિયાવહી પડિક્કમે-) (ચાલુ ક્રિયા વખતે પવેયણાની ક્રિયામાં સ્થાપનાજી ખુલ્લા હશે જ) ખમા૦ ઇચ્છાકા૰ સંદિ. ભગ. વસહિ પવેઉં ? (ગુ.) પર્વઓ (શિ.) ઈચ્છું ખમા૰ ભગવન્ સુધ્ધાવસહિ (ગુ.) તત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86