Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 15
________________ યોગ પ્રવેશ વિધિ ખમા દઈ ઈચ્છાકાળ સંદિ. ભગવન્! મુહપત્તિ પડિલેહું (ગુ)-પડિલેહેહ (શિ.) ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી ખમા૦ દઈ. ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં શ્રી યોગે ઉખેવો? (ગુ.) ઉખેવામિ (શિષ્ય) ઇચ્છે કહી, ખમા દઈ ઇચ્છાકારિ ભગવન્! તુમહે અરૂં શ્રી યોગ ઉખેવાવણિ નંદિકરાવણિ વાસનિક્ષેપ કરો ? (ગુ-કરેમિ) એમ કહી ત્રણ નવકારપૂર્વક વાસક્ષેપ નાંખતા યોગ ઉખેવ, નંદિ પવત્તેહ નિત્થારપારગાહોહ એમ બોલે, શિષ્ય તહત્તિ કહે. પછી ખમા દઈ. ઈચ્છકારિ ભગવન્! તુપે અરૂં શ્રી યોગ ઉખેવાવણિ નંદિ કરવાણી વાસનિક્ષેપ કરાવણિ દેવ વંદાવો ? (ગુ-વંદામિ) એમ કહે. શિષ્ય ઈચ્છે કહે. ખમા દઈ. ઈચ્છાકાળ સંદિ, ભગ0 ચૈત્યવંદન કરું ? એમ ગુરુ આદેશ માંગે. પછી પાર્શ્વનાથનું ચૈત્યવંદન ગુરુ બોલે, ૐ નમ: પાર્શ્વનાથાય. વિશ્વચિંતામણીયતે હૈં ધરણેન્દ્ર વૈરોચ્યા પદ્માદેવી યુતાયત //// શાંતિતુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિકીર્તિવિધાયિને ૐ હ્રીં દ્વિવ્યાલવૈતાલ, સર્વાધિવ્યાધિનાશિને ||૨|| જયાડજિતાખ્યા વિજયાખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાંપાર્લરૈહૈયેહૈં, ર્વિદ્યાદેવીભિરન્વિતઃ |all ઉૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્યનાથતામ્ ચતુઃષષ્ઠિ: સુરેન્દ્રાસ્તે ભાસત્તે છત્ર ચામરેઃ ||૪|| શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પ તરુકલ્પ ! ચૂરય દુવ્રત પૂરય મે વાંછિત નાથ ! //પી - ચૈત્ય કહી, જૈકિંચિ૦ નમુથુણં૦ જાવંતિ) ખમા, જાવંત) નમોડર્ણ૦ ઉવસગ્ગહરંતુ જયવીયરાય કહી, - પછી પ્રતિમાજી હોય તો નાણને પડદો કરાવી સ્થાપનાજી સન્મુખ બે વાંદણા દેવડાવે. પડદો લેવડાવી, શિપ્ય ખમાળ દઈ-ઊભા રહે, ઈચ્છકારિ ભગવન્ ! તુહે અરૂં શ્રી યોગ ઉખેવાવણી, નંદિ કરાવણી વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવલિ કાઉસ્સગ્ન કરાવો (ગુ-કરેહ) શિષ્ય૦ ઈચ્છે, કહે. શ્રી યોગ ઉખેવાવણી નંદિ, વાસ, દેવ૦ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી કાઉ૦ કરી, પારી પ્રગટ લોગસ્સ કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86