Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
દીક્ષા-યોગાદિ વિધિ પછી બે વાંદણા અથવા તિવિહેણ ખમાવ પૂર્વક ઈચ્છા, સંદિo ભગ0 બેસણે સંદિસાહું? (ગુ.) સંદિસહ (શિ.) ઇચ્છે ખમાળ ઈચ્છા સંદિo ભગ0 બેસણે ઠાઉં? ગ.) ઠાએહ (શિ.) ઈછું કહી અવિધિશાતના મિચ્છામિ દુક્કડ (નિક્ષેપ કરતી વખતે ઉખેવના બદલે નિક્ષેપ શબ્દ બોલાવો, વિધિ ઉપર પ્રમાણે જ, નિખેવ પછી વસ્તી ફરી જેવડાવવી)
નંદિવિધિ :જોગનો જે પ્રવેશ હોય તો પ્રવેશ કરાવ્યા પછી નાણને અથવા ઠવણીને ચારે બાજુ એક એક નવકાર ગણતાં અને ગુરુને મર્થીએણ વંદામિ કહેતા, ત્રણ પ્રદક્ષિણા આપે. ખમા દઈ ઈરિયાવહીયં પડિક્કમી એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉ૦ કરી, પારી લોગસ્સ કહી,
ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! તસહિ પવેલું? (ગુ-) પવેહ (શિ.) ઈચ્છે કહી, ખમા દઈ ભગવન્! સુદ્ધાવસહિ (ગુ.) તહત્તિ
(આ બે આદેશ પૂર્વે માંગેલા હોય તો ફરી માંગવાની જરુર નથી). - ખમા દઈ ઈચ્છા, સંદિ0 ભગ0 મુહપત્તિ પડિલેવું? (ગુ-) પડિલેહેહ (શિવ) ઈચ્છે કહી, મુહપત્તિ પડિલેહી ખમા દઈ
છકારિ ભગવન્! તુણ્ડ અ ગ્રી : “શ્યક શ્રુતસ્કંધ (જે સૂત્ર હોય તે) ઉદ્દેસાવણિ, નંદિ કરાવણિ વાસનિક્ષેપ કરેહ? (ગુ.) કરેમિ) ગુરુ ત્રણવાર નવકાર ગણવાપૂર્વક એકવાર વાસનિક્ષેપ કરે
તે વખતે આવ૦ શ્રતઅંધ ઉદ્દેશ નંદિપવત્તેહ નિત્યાગપારગાહોલ બોલે, શિષ્ય તહત્તિ કહે.
પછી ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુપે અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેશાવણી નંદિ કરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવ વંદાવો? (ગુ.) વંદામિ (શિષ્ય) તહત્તિ કહે.
ખમા દઈ, ઈશ્ક કા સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં. (ગુ.) કરેહ, (શિ.) ઈચ્છે કહે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2c46b3046fa709fd062d76f84fa263067e7405ce89286413cc76fbaa96ce900d.jpg)
Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86