Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 8
________________ ભાવ શ્રાવકનાં લિંગ. वत्थय ललिया गोष्ठि-जं कयमुकया समत्थि अहरिद्धा । तंमि पुरे अभदिणे-महसवो कोवि संपत्तो ॥ ५ ॥ कल्लं मुलं लहिहं ति-इत्य कुमुमाई इय विचिंतेउं । अज्जुणओ सकलचो-गोसे उज्माण मणुपत्तो ॥ ६ ॥ गहिउँ कुसुमाई तओ-जा जक्खगिई समेइ तुट्ठमणो । ता बहि जक्खगिहट्ठिय-गुठ्ठिय पुरिसेहि सो दिट्टो ॥ ७ ॥ पभणति अनम-भो भो भद्दा समेइ एस इहं । अज्जुण मालागारो-बंधुमईए । पियाइ समं ॥ ८॥ तं सेयं णे एवं-बंधित्तु इमस्स मारियाइ समं । (अं. ३५०० ) भोए भुत्तुं तेविहु-अन्नुभं पडिमुणति इमं ॥ ९॥ तो ते कवाडपच्छा-भागे चिठंति निहुयतणुवयणे । इत्तो इयरो पत्तोजक्खं पूएइ एगग्गो ॥ १० ॥ अह दवदवस्स निस्सरिय तेय तत्तो तय निबंधति । बंधुमईए सद्धि-किलिकिलिमाणा पकीलंति ॥ ११॥ तं तह दटुं असरिस-अमरिय विवसो विचिंतए एसो । जक्स मिमं निच मह હતે. ( ૪ ) ત્યાં લલિતા નામે ગણી [ મંડળી ] હતી. તે મોઝ માણનારા અને પૈસાદાર લોકોની બનેલી હતી. તે નગરમાં એક વેળા કેક મહત્સવ આવ્યું. (૫) ત્યારે અર્જુન માળીએ વિચાર્યું કે, કાલે ફૂલનું મૂલ્ય સારૂં આવશે એમ ચિંતવી તે સ્ત્રી સાથે ત્યાં પ્રભાતે આવી પહોંચે. (૬) તે જે ખુશીની સાથે ફૂલ લેવા પક્ષના ઘરમાં પડે, તેવામાં તે ઘરની બાહેર રહેલા ગેષ્ટિલ પુરૂષોએ તેને જો. [ ] તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, આ અર્જુનમાળી ઇહાં બંધુમતીની સાથે આવી દેખાય છે. (૮) માટે આપણે એમ કરીએ તે ઠીક છે કે, એને બાંધી એની સ્ત્રી સાથે ( . ३५००) मोम विलास ३२३. पात ते पयामे राजा [८] पारे તેઓ કમાડની પાછળ ગુપચુપ સંતાઈ રહ્યા, એવામાં અર્જુન માળી ત્યાં આવી એકાગ થઈ યક્ષને પૂજવા લાગે. ( ૧૦ ) હવે તેઓ એકદમ નીકળી પડીને તેને બાંધી બધુમતીની સાથે ખેંચીખેંચીને રમવા માંડયા. (૧૧) તે બનાવા જોઈને અર્જુન માળી ભારે ગુસ્સાથી પરવગ્ન થઈને વિચારવા લાગે. હું આ યક્ષને રોજ ઉત્તમ ફલેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 522