Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 6
________________ ભાવ શ્રાવકનાં લિંગ. - - उक्तं च श्री स्थानांगे. चत्तारि अवायणिज्जा पन्नत्ता-तंजहा अविणीए, विगइपडिबद्धे अविओसियपाहुडे, वलकोवमाई. તથા ___आहेणवि उवएसो-आएसेणं विभागसो देओ, नाणाइबुढिजणओमहुरागिराए विणीयस्स १ अविणीय मालवंतो-किलिस्सई भासई मुसं તય, ઘંટાછો ના પડને પત્તા (ારિ ) . अतो बिनय बहुमानसारं व्रतश्रवणं करोतीति प्रकृतं. कुतः सकाशा दित्याह. गीतार्थात्-तत्र गीयं भन्नइ सुत्तं-अत्यो तस्सेव होइ वक्खाणं, गीएण य अत्थेणय-संजुत्तो होइ गीयत्यो. જે માટે શ્રી સ્થાનાંગ સત્રમાં કહ્યું છે કેચાર જણ વાચના દેવાને અયોગ્ય છે. તે આ છે–અવિનીત, વિકૃતિરસિક, અવિજેષિતપ્રાભૂત અને અતિ કષાયી. વળી ( ગ્રંથાંતરમાં કહ્યું છે કે ) સામાન્યપણે પણ આદેશ (આશા) પ્રમાણે વિભાગ પાડીને જે વિનીત હોય તેને મધુર વાણીથી જ્ઞાનાદિકની વૃદ્ધિ કરે એવો ઉપદેશ આપવો. અવિનીતને કહેનાર [ ફેટ ] કલેશ પામે છે, અને મૃષા ( નિષ્ફળ ) બોલે છે. ઘંટ બનાવવાને લેહ હેય તેમાંથી સાદરી બનાવવા કેણ હેરાન થાય? | માટે વિનય અને બહુમાન પૂર્વક જે વ્રત શ્રવણ કરે તે (ભાવ શ્રાવક) સાંભળે કે ના પાસેથી તે કહે છે. ગીતાર્થ પાસેથી. ત્યાં, ગીત એટલે સૂત્ર કહેવાય, અને તેનું જે વ્યાખ્યાન તે અર્થ. માટે જે ગીત અને અર્થથી સંયુક્ત હોય તે ગીતાર્થ કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 522