Book Title: Dharmnu Rahasya Author(s): Kirtiyashvijay Publisher: Sanmarg Prakashan View full book textPage 6
________________ આભાર હાર્દિક અનુમોદન સન્માર્ગ પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા ધર્મનું રહસ્ય પુસ્તકના પ્રકાશનનો લાભ લેનાર બાબુ રાજેન્દ્રકુમાર દોલતચંદજી ઝવેરીના સ્મરણાર્થે તેમના પુત્રવધુ અંજનાબેન ભરતકુમાર ઝવેરી દોલતનિકેતન, ચોથે માળે, ૩૭બી, રીજ રોડ, મલબાર હીલ, મુંબઈ-૪૦૦ ૦૦૬ આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ. અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સન્માર્ગ પ્રકાશન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28