Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ પૂજય આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા NOTAS શાર્ચ કેટલીક ઈમારતોની રચના એવી રહસ્યમય હોય છે કે એમાં પ્રવેશ કર્યા વિના કે એનો પૂરો પરિચય કેળવ્યા વિના મોટા મોટા ઈજનેરો પણ એનું રહસ્ય ઉકેલી શકતા નથી. ધર્મ પણ એવો અદ્દભૂત રહસ્યમય છે કે ધર્મના ઘરમાં પ્રવેશ કર્યા વિના અને એનો પૂરો પરિચય કર્યા વિના એનું રહસ્ય પણ પામી શકાતું નથી. જે કોઈ ધર્મગૃહમાં પ્રવેશ કરીને એનો પૂરો પરિચય કેળવે છે તેની સામે ધર્મના રહસ્યો આપોઆપ ખૂલવા માંડે છે. અંતે ધર્મનું રહસ્ય એને એટલું બધું આત્મસાતુ બની જાય છે કે એ પોતે જ સાક્ષાત્ ધર્મરુપ બની જાય છે. al Education ennal Foersonals Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28