Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
પૂજયપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા
* માત્ર પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં સન્માર્ગ પ્રકાશન રજુ કરે છે પૂજયપાદ
ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો. * સતત પાંચ વર્ષ સુધી ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વર્ગારોહણ તિથિએ
એકસાથે ૨૧, ૨૧ પુસ્તિકાઓની વિમોચન વિધિ થશે. * પ્રથમ વાર્ષિક તિથિ... વિ.સં. ૨૦૪૮ અસાઢ વદ ૧૪ તા. ૨૮-૭-૯૨ મંગળવારે પ્રકાશિત થયેલાં એકવીસ પુસ્તકો.
૧. સુખની ચાવી
૧૨. સિદ્ધિસાધક સાધના ૨. ઇષ્ટપ્રાપ્તિના ઉપાયો ૧૩. બ્રહ્મચર્ય ૩. સંતોષ એટલે શું? ૧૪. મમતા ૪. યુવાનીની સફળતા ૧૫. આંધળાને આરસી (મોદીની વાર્તા) ૫. ઉગતી પ્રજાના ઘડવૈયાઓને ૧૬. અરિહંત થનારા આત્માઓ ૬. માનવનું કર્તવ્ય
શ્રી ધન્ના સાર્થવાહ અને શ્રી નયસાર ૭. માનવજીવનની સાર્થકતા ૧૭. રાજર્ષિ કુમારપાળ ૮. જીવનમાં ધર્મની જરૂર ૧૮. અણુમાંથી મેરૂ (શ્રીશાલીભદ્ર) ૯. ધર્મનું રહસ્ય
૧૯. મેરૂમાંથી અણુ (શ્રીઝાંઝરીયા મુનિવર) ૧૦. સફળતાનો માર્ગ ૨૦-૨૧. ઢળતા સૂરજનો ૧૧. જૈન દર્શનની આછેરી ઝલક સોનેરી પ્રકાશ ૧-૨
કિંમત : એક પુસ્તક રૂા. ૭-૦૦ એકવીસ પુસ્તકનો પહેલો સેટ રૂા. ૧૨૫-૦૦ પૂરા એકસો આઠ પુસ્તકોનો સેટ રૂા. ૬૨૫-૦૦
ગ્રંથમાળા યોજના સહકાર
રૂપિયા ૧૫,૧૧૧ (પંદર હજાર એકસો અગ્યાર રૂપિયા) આપનાર દાતા તરફથી પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીજીના પ્રવચનોની ૧૦૮ પુસ્તિકાઓ પૈકી કોઇપણ એક પુસ્તિકાનું પ્રકાશન થશે અને તે પુસ્તિકામાં સંસ્થા તેમના નામોલ્લેખપૂર્વક તેમનો આભાર માનશે. વધુમાં સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની એક એક નકલ તથા પ્રસ્તુત પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીજીના પ્રવચનોની ૧૦૮ પુસ્તિકાના ત્રણ સેટ ભેટ મળશે.
( શાર્પ ઓફસેટ પ્રિટર્સ રાજ કોટ ફોન:૮૧૭૯૫

Page Navigation
1 ... 25 26 27 28