Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro Author(s): Nemichandra Muni Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 7
________________ નવાં મૂલ્ય સ્થાપવા તેમજ સ્પં સુખ, શાંતિ અને સમૃતિના વિકાસ માટેની નવી પ્રક્રિયા થઈ શકે અને ક્રાંતિકાર માટે એ કાર્ય અર્થે પ્રાણ-પ્રતિમા–પરિગ્રહને ત્યાગ ધમ બની જવો જોઈએ. એ સિવાયની જેટલી હિંસક રીતિઓ છે તે ક્રાંતિ નથી પણ અપક્રાંતિ છે–શાંતિની બ્રાંતિ છે. જગતે એ શામક શાંતિને રસ્તે છેડે પડશે તે જ ક્રાંતિની સાચી શાંતિ આવશે. આવા ક્રાંતિકારોનાં જીવને અંગે શિબિર પ્રવચનનું આ સારુ પુસ્તક સંપાદન કરતાં હું જે સાર ગ્રહણ કરી શકે છું તેવી જ અસર વાંચનારને પણ થશે એવી મને શ્રદ્ધા છે. અંતિ, ક્રાંતિકાર અને સર્વક્ષેત્રમાં તેની અસર અંગે પૂ. મુનિશ્રી મિચંદ્રજી અને શ્રદ્ધેય શ્રી દુલેરાય માટલિયાએ બહુ જ સ્પષ્ટતા અને સરળતાપૂર્વક પ્રવચને વડે કહ્યું છે, અને કાંતિની પરિભાષા બહુ જ સ્પષ્ટ કરી છે, એટલું જ નહીં તેમણે ક્રાંતિકાર થવા માટે આ પ્રવચને વડે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે એવું મારું ન માનવું છે. ). બીજી દિવાળe ૧૫ નવેંબર, ૧૯૬૩ મક ગાય ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 246