________________
નવાં મૂલ્ય સ્થાપવા તેમજ સ્પં સુખ, શાંતિ અને સમૃતિના વિકાસ માટેની નવી પ્રક્રિયા થઈ શકે અને ક્રાંતિકાર માટે એ કાર્ય અર્થે પ્રાણ-પ્રતિમા–પરિગ્રહને ત્યાગ ધમ બની જવો જોઈએ.
એ સિવાયની જેટલી હિંસક રીતિઓ છે તે ક્રાંતિ નથી પણ અપક્રાંતિ છે–શાંતિની બ્રાંતિ છે. જગતે એ શામક શાંતિને રસ્તે છેડે પડશે તે જ ક્રાંતિની સાચી શાંતિ આવશે.
આવા ક્રાંતિકારોનાં જીવને અંગે શિબિર પ્રવચનનું આ સારુ પુસ્તક સંપાદન કરતાં હું જે સાર ગ્રહણ કરી શકે છું તેવી જ અસર વાંચનારને પણ થશે એવી મને શ્રદ્ધા છે.
અંતિ, ક્રાંતિકાર અને સર્વક્ષેત્રમાં તેની અસર અંગે પૂ. મુનિશ્રી મિચંદ્રજી અને શ્રદ્ધેય શ્રી દુલેરાય માટલિયાએ બહુ જ સ્પષ્ટતા અને સરળતાપૂર્વક પ્રવચને વડે કહ્યું છે, અને કાંતિની પરિભાષા બહુ જ સ્પષ્ટ કરી છે, એટલું જ નહીં તેમણે ક્રાંતિકાર થવા માટે આ પ્રવચને વડે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે એવું મારું ન માનવું છે.
).
બીજી દિવાળe ૧૫ નવેંબર, ૧૯૬૩
મક
ગાય ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com