________________
જ કળામાં આવ્યું છે કે તે વવાં માથા સ્થાપે; પણ તેમાં પોતાની બતને પામીને પરિવર્તન આણે, ન કે લોકોને એવી પ્રતિહિંસાની આગ ચેતાવવા માટે ભડકાવે, જેમાં આજના ઘણાં રાષ્ટ્રો લખી શક્યા છે ! કાંતિ માટે સાધન શુદ્ધિ અને ભાવ વિશુદ્ધિ હાવાં જોઇએ અને તે ક્રાંતિકારમાં તો વણાયેલા હોવા જોઈએ. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી આ બધાના જીવનમાં આ વસ્તુ બહુ જ સ્પષ્ટ હતી!
ત્યારે છેલો પ્રશ્ન રહી જાય છે કે શું શાસન કન્જ કરવાથી પરિવર્તન ન આણી શકાય? તેના પરંપરાગત પરિણામો તો વિશ્વ ઈતિહાસના પાને નજરે ચડે જ છે અને હાલમાં વિશ્વમાં જે થઇ રહ્યું છે-શોમાં તતાએ પલટાવતી હિંસક ઘટનાઓ-એ તે સ્પષ્ટ સૂવે છે કે લોક માનસમાં આમૂલ પરિવર્તન જે ન થાય તો હિંસા પ્રતિહિંસાથી સાસન ઉથલાવવાની એ હિંસક યિા રૂપે રહી જાય છે !
પણ, ભારતે વર્ષોથી જે રીતે વિચાર્યું છે તે જ ખરો ક્રાંતિ અર્થ છે એમ જગત અવ્યક્ત રીતે માનતું તે થઈ રહ્યું છે. અણુ
એના પ્રયોગ ઉપર સ્થાના પ્રતિબંધ અંગે રશિયા-અમેરિકાનું સંમત થવું, વિશ્વના મોટા ઉદ્યોગપતિઓના સંમેલનમાં મજૂરો-કાર્યકરોના જીવન વિકાસ માટે સક્રિય વિચારણા થવી અને છેલ્લે છેલ્લે સ્વચાલિત (automative) યત્ર વડે માનવનું ભવિષ્ય શું એ અંગે અમેરિકાની પ્રજાની મૂઝવણે–આ બધી બાબતો ભારતની ક્રાંતિનાં સિધ્ધતિને અપનાવે જ છે. વધતા જતા યંત્રવાદને ભારતના આર્થિક જીવનમાં પહેલેથી જ મહત્વ આપવામાં આવ્યું નથી. આજે જ્યાં ય વડે માનવના વૈભવ વિલાસની પ્રચૂરતા વધી છે ત્યાં અમેરિકામાં પણ યંગવાદના (આપ આપ ગણત્રી વગેરે કરી આપતાં યંત્રના) વિકાસે માણસને કડી હાલતમાં મારી દીધા છે.
એટલે ક્રાંતિના અય માનવ માનવ વચ્ચે એમ વિમાસ, બહાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com