Book Title: Devendra Narkendra Prakaranam
Author(s): Munisundarsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ યપતાકાપંજિકા ૩ ઉપદેશપદવૃત્તિ ૪ દેવેંદ્રનરકેન્દ્રવૃત્તિ ૫ ધર્મબીંદુવૃત્તિ ૬ કર્મપ્રકૃતિટિપ્પન ૭ સાર્ધશતકર્ણિ. એમની સ્વતંત્ર કૃતિઓનો વિષય નતત્વ-આચાર અને ઉપદેશ વિગેરે છે. ટીકાત્મક કૃતિઓમાં જૈન તને પણ સમા વેશ થાય છે. કારણ કે અનેકાંતવાદ જયપતાકા એ તર્ક પદ્ધતિએ લખાએલ સ્યાદ્વાદવિષયક ગ્રંથ છે. જેના ઉપર તેઓની ટીકા છે. તેઓશ્રીની કૃતિઓ સંસ્કૃત અને પ્રાકૃત ગદ્ય અને ૫૦ એમ ઉભય પ્રકારની છે. • પ્રસ્તુત પ્રકરણની ટીકા સરલ સંસ્કૃત અને ગદ્યમાં છે. આ ટીકા શ્રીચકેશ્વરસૂરિ આદિ વિદ્વાનો દ્વારા પાટણમાં પ્રમાણ કરાવી છે. તેનું લેક પરિમાણ ૨૬૦૯ જેટલું છે. અને તેની રચના સંવત ૧૧૬૮માં સેઢક નામના ગૃહસ્થની વસતિમાં થઈ છે. ખરેખર ઈતિહાસ કહે છે કે મધ્યમ કાલીન જૈન સાહિત્ય અગર ગુજર સાહિત્યનું કેન્દ્ર પાટણ હતું. " . ઉપયોગિતા–જે કે પ્રસ્તુત ગ્રંથને વિષય આપણે માટે પક્ષ છે પણ આપણું જ્ઞાન અત્યંત પરિમિત અને વિશ્વના એક રજકણ પુરતું પણ ન હોવાથી આપણે પરોક્ષ વિષયની ઉપેક્ષા ન ૧ સંવત ૧૧૭૪ માં રચાએલી છે. ૨ સંવત ૧૧૭૦ માં રચાએલી છે, ३" श्रीमचक्रेश्वरसूरिपुङ्गवरपरकाविदसहायः।। अणहिलपाटकनगरे विशोध्य नीता प्रमाणमियम् ॥३॥ प्रत्यक्षरं निरूप्यास्य ग्रन्थमानं विनिचितम् । अनुष्टुमां सहस्र द्वेषशती च नवाधिके २६०९ ॥४॥ निष्पत्तिमागतेयं वस्वङ्गहराख्यवत्सरे १९६८ षष्ठयाम् । कृष्णायां तु सहस्ये सोहिकसोढकसत्करसतौ ॥५॥ rતિ એકનારે વૃત્તિપ્રત -શ.’

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 196