________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
પદેશ સાંભળવાની આકાંક્ષા છે. જરૂર પધારશે.
ચરિત્રનાયક આવી ક્ષણા ઉજમાળ કરાવવામાં નિપુણ હતા. એ વેળા અંતરમાં ને બાહ્યમાં ઝરતા વૈરાગ્ય, મૃત્યુના બિછાને પડેલાને આશ્વાસન આપતા. તેઓએ નગરશેઠ ચીમનભાઇને ખૂબ સૂત્રોપદેશ સભળાવ્યેઃ એ પછી પણ અવાર નવાર તેઓશ્રી જતા, તે વૈરાગ્ય રંગની વૃધ્ધિ કરાવતા. પણ દૈવની ગતિ વિચિત્ર હતી. શેઠ લાલભાઈના સ્વર્ગવાસની નાંધ લખનારને તત્કાલમાં બીજી નોંધ લખવાને દુઃખદ ને વૈરાગ્યમય પ્રસંગ આવ્યેા.
ચેાાન આચાય
નગરશેઠ ચીમનભાઇ શ્રાવણ સુદ નેામની રાત્રિએ સ્વસ્થ થયા. ખાનદાન નગર શેઠાઇના નમૂના, શાંતિદાસના સપૂત ભરજુવાનીમાં પરલોક પ્રયાણ કરી ગયેા. ચરિત્રનાયક ડાયરીમાં પુનઃ નોંધે છેઃ
“આજની રાત્રીએ આશરે એક વાગે નગરશેઠ ચીમનલાલ લાલભાઈના દેહાત્સગ થયે. શુક્રવારની સાંજરે ઉપદેશ દેવા અને શરણુ સંભળાવવા જવાનું થયું હતું. તેએ ધણી વખત અમારી પાસે ધર્મના કાર્યોમાં સલાહ લેવા, ઉપદેશશ્રવણ આદિ કાર્યોથી આવ્યા હતા, તેથી તેમનામાં રહેલા કેટલાક શુભ ગુણાના પરિચય થયા હતા.
“ ચમનભાઈ ભદ્રિક, લજ્જાળુ, દયાળુ, દાક્ષિણ્ય ગુણવંત હતા, ગંભીર ગુણ પણ હતા, દયા આદિની ટીપામાં શકિત પ્રમાણે પૈસા ભરતા હતા. ધર્માંના પનું આરાધન કરતા હતા. નગરશેઠની ખાનદાનીના જે ગુણા તેમનામાં જોઇએ તે તેમનામાં હતા. વ્યાપાર આદિમાં લક્ષ્મીની હાનિ થવાથી તેમનુ મન ઘણું ચિંતાતુર થયું: અને તેથી ભય શાક આદિ વધુ પડતાં રાગ વધી પડયા. જમાનાને અનુસરી ઉત્તમ શેઠ હતા. ધર્માંસાધન કરશે તે સુખી થશે. ’
મન પર લાગેલાં શાકમય આવરણા દૂર કરવા અને વૈરાગ્યની વૃધ્ધિ માટે એ દિવસે પંદર દેરાસરાનાં દશ`ન કરી ચઢતે પરિણામે ભાવપૂજા કરી.
આ ચાતુર્માસમાં બીજા` બે મૃત્યુ થયાં: શેઠ મણિભાઇ જેસીંગભાઇ અને મુનિવર અમૃતસાગરજી. જૈનત્વના વડલા પરથી શૈાભાસ્પદ મહાન પોંખીએ જાણે ધીરે ધીરે ઊડી જતાં હતાં. નવા બળપ‘ખીએના કિલકારા સંભળાતા હતાઃ પણ એ તા ભાવિના ગર્ભની વાત હતી. પર્યુષણ નજીક આવતાં હેાવાથી શ્રાવણ વદ આઠમના દિવસે જૈનસાધુત્વની કસેાટી રૂપ લેાચ કરાવવાના સમય આવ્યે એટલે ચરિત્રનાયકે ખરતરગચ્છીય શ્રી. પાયચંદ્રજીના લેાચ-કુશળ શિષ્ય શ્રી સુખસાગરજી પાસે લેાચ કરાવ્યા. લેાચ કરતી વખતે આન ંદઘનજીનુ ચરિત્ર વિચાર્યું. શ્રીમદ્ આનંદઘનજીના સવિચારેાના અનુભવ કરતાં લેાચની વ્યથા વિશેષ ન જણાઈ.
For Private And Personal Use Only
સાંવત્સરિક પ્રસંગે શુભ સ’કલ્પ તરીકે આત્માના મંદ વીને ઉત્કૃષ્ટ વીય કરવાના નિય ↑ઃ અને ક્ષમાપના પ્રસ ંગે સમાગમમાં આવેલા સર્વ જીવાને ખમાવતાં-ગુરુજીને ખમાવતાં, પેાતાના શિષ્યાને ને શ્રાવકને પણ ખમાવે છે,: ને નાંધે છે:
“હું હજી ભૂલને પાત્ર છું: તેમ અન્ય જીવે પણ ભૂલને પાત્ર છેઃ તેથી અન્ય જીવા પર પોતાના