Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 619
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજા સ’ગ્રહ ભાગ ૧. ગ્રંથાંક ૬૦ મે. પૃષ્ઠ સંખ્યા ૪૧૭, ભાષા ગુજરાતી. લીપી માલાવોધ. કી. ૧-૦-૦ પાકું પુડું. રચના સ’વત. ૧૯૭૯ કા. શુ. ૧૫ ભગવાન પાસે ધુપ દીપ કુલ નૈવેદ્ય વિગેરે સાથે પૂજાએ જૈન દેરાસરોમાં જૈન ભાઇએ એને ભણાવે છે ( કહે છે). પૂર્વાચાર્થીએ આ માટે જુદા જુદા લેાકપ્રિય રાગેામાં જુદી જુદી પુજાએ બનાવેલી છે. સાંપ્રત સમયે ગાઇ શકાય, શ્રેાતા તે ઝીલી શકે અને સાધ પ્રભુભક્તિ ચેાગ અને અધ્યાત્મિક ભાવનાના રસેથી ગુ'થેલી એવી પુજાએ ભકતાના આગ્રહથી શ્રીમદ્દે બનાવી છે. તેમાં પણ પૂર્વાચાર્યાએ કે સાંપ્રાત આચાય વિ. એ નહિ બનાવેલી તેવી પંચધાયેાગ પૂજા, અષ્ટાંગયોગ પૂજા, ષડાવશ્યક પૂજા, મહાવીર જન્મ જયંતિ પૂજા અને ઘંટાકરણવીરપૂજા વિ. પૂજાએ શ્રીમદ્દે તદ્દન નવિન અભાવપૂર્ણ, સુંદર રાગામાં અનાવી છે. વિચારક જ્ઞાન પામેલા અને અધ્યાત્મિકયેાગ–જ્ઞાન રસિક શ્રોતાએ આ પુજાએ ભણાવતાં મસ્તક ડાલાવી ઉઠે છે ને ત્યારે પ્રભુભક્તિ અને નિાત્મામાં ડૂબી અનેક કર્મોના નાશ કરી આત્મસ્વરૂપ સમજી ઘણા આલ્હાદકારક ભકિતરસ મેળવે છે. આમાં સ્નાનપૂજા પણ તદન નિવન જ છે, ૩૭૦ પૃષ્ટોમાં ૨૩ પૂજાએ સમાઇ છે. ઉપરાંત ઘંટાકરણ વીરની આરતી ગુરૂ આરતી-મ’ગલ દીપક તથા પ્રભુની આરતી મોંગલ દીપક સ્વરચિત જ છે. એકંદર જાતે જ વાંચી ગાઈ. દેરાસરામાં ભણાવી કર્તાના શુભ અને ગહન આશયેાને સમજાશે તે આત્માનું કલ્યાણ થશે. પૂજાસ’ગ્રહ ભાગ ૧-૨—ગ્રંથાંક ૬૬, પૃષ્ટ સંખ્યા ૬૧૦, ભાષા ગુજરાતી. લીપી બાલાવબેાધ. કી. ૨-૦-૦ રચના સંવત ૧૯૭૯. સાણંદ, અનાદિકાળથી પરમેશ્વર છે અને તેની પૂજા પણ અનાદિકાળથી લગભગ પ્રત્યેક સંપ્રઢાયવાળા કરતા આવ્યા છે. પ્રભુની પૂજા જળ પુષ્પ ચંદન કેસર ધુપ દીપ અને ભકિત ભર્યા સ્તવનેાથી હૃદયના ભાવ ભકિત અને પ્રેમથી તથા પૂજન સામગ્રીથી થાય છે. આ પૂજાએ વાજિંત્રો સાથે કેટલાક ભાઇએ અગર મ્હેનેા રાગ રાગણીમાં બેલે છે ને શ્રોતાવગં તે સમુહગીતની માફક ઝીલે છે ને પુજન થતું જાય છે. આમ ગવાતી પૂજાએ ઝીલતાં આત્માનંદ ભક્તિ રસની જે છેળા ઊડે છે, જે ઝુક જામે છે તે અદ્વિતીય એવ ભકિત રસમાં આત્માને એકાકાર બનાવી મુકે છે. એવી ગાવાની પૂજાઓને આ બીજો ભાગ છે. લગભગ ૬૦૦ પૃષ્ટોમાં અનેક રાગેામાં પ્રથ પ્રથક્ પૂજાએ છે. બીજા ભાગમાં કુલ ૫૫૬ પૃષ્ટમાં ૩૩ પૂજાએ છે. તે સાણુંદ ૧૯૭૯ ના મહા શુદ્ઘ ૫ ની પ્રતિષ્ઠા પ્રસંગે શ્રીમદ્ ત્યાં પધારેલા ત્યારે ને તે પછી લખાઇ છે. આ પૂજાએ વાંચવા વિચારવા શિવાય તેમાં આતપ્રેત ભરેàા સદ્ભાષ યાગ અધ્યાત્મ જ્ઞાન તથા પ્રેમભકિત રસને ઉપભાગ લઇ ન શકાય. ભક્તિ અને બેષ ભાઈ–બહેન છે. તે જ્ઞાનીઓનાં સતાના છે. દ્વિવ્ય પ્રદેશમાંથી તેનુ' પ્રકટીકરણ છે અને તે જ્યાં જાય ત્યાં માનવતા અને મહાનપણુ પ્રસરાવે છે. ગમે તેવા દુષ્ટ નાસ્તિક અને ધર્મના ઇન્કાર કરનાર પણ આ કે દેવબાલનાં સમાગમે સજ્જન-ચારિત્ર્યવાન અને પ્રભુભકત માનવ બને છે. આવી ઉમદા કેાહીનૂર સમાન પૂજાએ તેના વાંચક ગાયક શ્રોતાઓને ઊધ્વમાર્ગે લઇ જાવ અને આત્મકલ્યાણ સધાવી પ્રભુને-પ્રભૂતાના સાક્ષાત્કાર કરાવેા, એ અભિલાષા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643