Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 637
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ વિહાર (મોટા ટાઈપવાળાં સ્થળે ચાતુર્માસનાં સૂચક છે.) ( પાદવિહારમાં સ્પર્શેલા સ્થળે ). સંવત સ્થળ ૧૫૭-પાલનપુરમાં દીક્ષા-પાટણ, ચાણસ્મા, મેઢેરા, રાંતેજ, કટોસણ, ભેાયણી, આદરજ, અમદાવાદ, વડોદરા, ખેડા, માતર, પેટલાદ, કાવિઠા, બોરસદ, ખંભાત, કાવિ, ગંધાર, સુરત. (વડી દીક્ષા સૂરતમાં થઈ ) ૧૫૮-કાવિ, ગંધાર, ઝઘડીયા, ભરૂચ, વલસાડ, ડભોઈ, વડોદરા, પાદરા, વસે, પેટલાદ, ખેડા, માતર, સાણંદ, ગોધાવી, ભોયણી, ટાણા, મેસાણા. ૧૫૯-છાણી, આણંદ, વાસદ, બેરસદ, કાવિઠા, મેળાવ, વસે, સાણંદ, ગોધાવી, સાંતેજ કડી, ભેયણી, માણસા. ૧૯૦-લેટર, રિકોલ, આજેલ, વિજાપુર, ગવાડા, મેસાણું. ૧૯૬૧-મહેસાણ–વીજાપુર, ૧૯૨-હીંમતનગર, રૂપાલ, ટીટેઈ શામળાજી, નાગફણા પાશ્વનાથ, વીછુવાડા, ડુંગરપુર, કેશરિયાજી, પાલનપુર, પિશીનાજી, ઈડર, દાવડ, આગલોડ, વીજાપુર, પ્રાંતીજ, પેથાપુર, નરોડા, અમદાવાદ. ૧૯૬૩-પ્રાંતિજ, પેથાપુર, માણસા, પાનસર, કલોલ, કડી, ભાયણી, ગોધાવી, સાણંદ. ૧૯૬૪-ગોધાવી, લોદ્રા, પ્રાંતીજ, માણસા, રિલ, ગવાડા, પીલવાઈ, ગેરિતા, પામેલ, ખરેડ, કરબટીયા, પીપળાવ, તારંગાજી, ખેરાળુ, મેસાણા, જોટાણા, ભયણી, કલોલ, આદરેજ, રાંધેજા, લીંબદરા, માણસા. ૧૯૫-રિદ્રોલ, માણેકપુર, દ્રા, આજેલ, લીંબાદશ, ડાભલા, મેસાણા, જોટાણા, ભોયણી, કડી, કંડ, અમદાવાદ, સાણંદ, ગોધાવી, બારેજા, નાયકા, માતર, વસે, કાવિઠા, બેરસદ, આંકલાવ, ઉમેટા, પાદરા, વડોદરા, ડેઈ, બારસદ, ખંભાત, પેટલાદ, ખેડા, અમદાવાદ. ૧૯૬૬-સાણંદ, મેરેયા, બાવળા, ગાંગડ, કઠ, ધંધુકા, પાલીતાણા, વળા, ધોલેરા, ખંભાત, પાદરા, દરાપુરા, પાલેજ, શિનેર, ઝગડીયા, કઠોર, સુરત, ડુમસ, સુરત. ૧૯૬૭-સુરતથી મુંબઈ સુધીને પ્રદેશ. ૧૦૬૮–સુરત, ઝગડીયા, પાલેજ, પાદરા, અમદાવાદ, ૧૯૬૯-સાણંદ, રિસા, કલોલ, પાનસર, માણસા, વીજાપુર, પ્રાંતીજ, સાણં, ગેધાવી, અમદાવાદ. (ગુરુદેવ શ્રી. સુખસાગરજી કાળધર્મ પામ્યા.) ૧૯૭૦-નરોડા, વલાદ, ઈન્દ્રોડા, પેથાપુર, માણસા, દરા, આજેલ, મહુડી, વિજાપુર, શિર, ખેરાળુ, તારંગા, વડનગર, ઉમતા, વિસનગર, ભેસાણ, માણસા. ( આચાર્ય પદવી પેથાપુરમાં થઈ.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643