Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 622
________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્વર્ગવાસ સ. ૧૭૮. www.kobatirth.org ૧૫૦ અધા હતા. પ્રખ્યાત દિગંબર કવિ શ્રી. બનારસીદાસ, સમયસાર રચિયતા, અન્ય દેશČનીઓમાં શ્રી. રામદાસ શ્રી. તુકારામ શ્રી. કવિ પ્રેમાનંદ શ્રી શામળ, અખા-ભગત, આ સમયે હતા.) ૧૦ શ્રી. પુરવિજયજીણુ. રાસકાર શ્રી જિનવિજયજી. રાસરચના વડનગરમાં સ. ૧૭૭૯ ના આશે। સુદ ૧૦ શનિવાર. ૧૧ શ્રી ક્ષમાવિજય ાણુ રાસકાર તેમના જ શિષ્ય શ્રી જિનવિજયજી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી જિનવિજયજીણ. જન્મ સં. ૧૭૫૨. અમદાવાદ સ્વગમન-પાદરામાં તેમના ચાતુર્માસમાં. સં. ૧૭૯૯ શ્રાવણ શુદ્ર ૧૦. રાસકાર શ્રી ઉત્તમવિજયજી, શ્રી. જિનવિજયજી શ્રી. ઉત્તવિજયજી શ્રી. પ્રદ્યવિજયજીની નિર્વાણુ પાદુકાએ પાદરા સ્તૂપમાં હાલ વિદ્યમાન છે. ૧૩ શ્રી ઉતમવિજયજી પંન્યાસ. જન્મ અમદાવાદ સ’. ૧૭૬૦. નામ પુજાશા, ( તેમના પરમ ઉપકારક શ્રી. દેવચંદ્રજી મહારાજ ) સ્વર્ગવાસ ૧૮૨૭ મહા શુદ ૮. રાસકાર શ્રી, પદ્મવિજયજી, રાસરચના સ. ૧૮૨૮ ના પેાષ શુદ છ. રવિવાર, ૧૪ ૫. શ્રી. પદ્મવિજયજી. જન્મ અમદાવાદ. સ’. ૧૭૯૨ ભાદ્રપદી શુકલા ૨. નામ પાનાચંદ. દિક્ષા શ્રી. ઉતમવિજય પાસે સ. ૧૮૦૫ વસંતપ`ચમી. સ્વČવાસ સ, ૧૮૬૨ ચૈત્ર, શુદ ૪. રાસકાર શ્રી રૂપવિજયજી. સ. ૧૮૬૨ વૈ. શુ. ૩ આનંદપુરમાં. રચના. આ પ્રમાણે ૧૪ રાસાએ આ ગ્રંથમાં છે. ઘણા ખરા જેમના રાસ રચાયા તે તેમના શિષ્યાએ રચ્યા. હાઇ વિશ્વાસપાત્ર ગણાય. સાહિત્યપ્રેમીઓ, વીરતાના પૂજારીએ, સતેાના શ્રધ્ધાળુએ પ્રાચીનતાના પ્રેમીઓ, ભકતા, એ આ રાસસંગ્રહુ એક વાર અવશ્ય વાંચવા ભલામણ છે. રતવન સંગ્રહ ગ્રંથાંક ૧૦૭ મે પૃષ્ઠ સંખ્યા ૨૨૪. ભાષા ગુજરાતી. કી', ૦-૧૦-૦ પાકું પુઠ્ઠું, રચના સંવત. ૧૯૭૮ શરદપૂર્ણિમા. મહેસાણા. પ્રભુ પાસે જનાર ભક્ત પ્રભુની પૂજા કરવા ઇચ્છે છે. તે પદીપ જલાભિષેક કેસર ચંદન ખરાસ કસ્તુરી પુષ્પા, આદિથી પૂજન કરી તપશ્ચાત સ્તવના ભાવપૂજન કરે છે. તે પ્રસગે પ્રભુ ભકિત મહિમાનાં ગાણાં ગાય છે. ટ્રુડુ ભાન ભૂલી ભકિતવશ પ્રભુથી એકાકાર બની જાય છે; તેવાં ભકિત રસ ભરપુર સુંદર રાગેામાં સોધ યાગ અધ્યાત્મ આદિ ભાવ પરિપરિણ ગીતા શ્રીમદે લખ્યાં છે ને પેાતેજ જાણે પ્રભુ પૂજતા ભક્તજન બની જાયછે. સ્તુતિએ દેવવંદન સ્તવના ચૈત્યવંદના વિગેરે વિપુલ ભિકત રસ સભાર આ સ્તવનસ‘ગ્રેડમાં ભર્યાં છે. સવાખસેડેમી સાઇઝના ઉતમ કાગળનાં પૃષ્ટ અને પાકુ પુડું છતાં દેશ આના કિંમત. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ'ડળના રવૈયે પડતરથી એછો કિમતે ગ્રંથા વેચવાના છે તે સત્ય લાગે છે. શ્રીમદ્ના પણ એવા જ ઉપદેશ અને સૂચન હતાં. ૪ કૃષ્ણગીતા, (૮) સાઁસ્કૃત ગ્ર ંથા—૧ શુદ્ધોપયાગ, ર્ યા ગ્રંથ, ૩ શ્રેણિક ઐાધ, ૫ સઘક વ્ય, હું પ્રજાસમાજ કવ્ય, છ શેવિનાશક, ૮ ચેટકમેધ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643