Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 620
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૮ જૈન ઐતિહાસીક રાસમાળા, ગ્રંથાંક ૨૪ મા. સૃષ્ટ સખ્યા ૨૬૭. ભાષા . ગુજરાતી. કિ'. રૂા. ૧-૦-૦ સંવત ૧૯૬૯. અણુપત્રિકા અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઇ પ્રેમાભાઇ, Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ માં અનેક પ્રભાવિક પુરુષા થઇ ગયા છે. અનેક મહાન કીર્તિવાન સત્કાર્યાં થયાં છે. પરંતુ ઇતિહાસની આરસી નહિં હાવાથી તેમાંથી પ્રકટ થાય તેવા પ્રકાશ પડી શકતા નથી. અત્યાર સુધીમાં ઇતિહાસ તરફ દુર્લક્ષ અપાયું છે. એટલું જ નહિ પણ તે પ્રત્યે બીલકુલ રસ લેવાયેા નથી. તેથી જગતને જૈનધર્મના સત્ય ઇતિહાસનું ભાન આપી શકાયું નથી. આજ કારણે જૈનધમ અમુકની શાખા છે એવા ભયંકર ને ક્રૂર આક્ષેપેા થવા પામ્યા છે અને જો વખતસર ઇતિહાસપર્ટને જેટલા મળી શકે તેટલે ભેગેા કરી વિસ્તારતા નહિ જઈએ તે ભાવિમાં જૈનધર્મનું જાજવલ્યમાન સ્વરૂપ શું હતું તેની ઝાંખી પણ કરાવી શકીશું નહિ, એટલું જ નહિ પણ તે અસ્તિત્વમાં છે કે નહિ તે સંબંધી અન્યનું લક્ષ સુદ્ધાં આકષી શકીશું નહિ આથી જ થઇ ગયેલા મહાન આચાર્યાં, ગૃહસ્થ નરરત્ના અને રત્નકણિકા સમી સન્નારીઓના રાસેા (ઇતિહાસ) કાવ્યેામાં પ્રાચીન ગુજરાતી ભાષામાં તદ્દન સત્ય રીતે પરિશ્રમપૂર્ણાંકના ઘણા પ્રયાસે દેશના જુદા જુદા ભડારામાંથી પ્રતા મેળવી અત્ર આપવામાં આવ્યા છે. આ રાસેામાં આવતા આચાર્યાંના શિષ્યા અને જૈન નરવીરાના વંશજો અદ્યાપ હયાત છે ને આપણને ઇતિહાસની સાક્ષી પૂરવા મેાજુદ છે. આવા રાસાએ બહાર પાડવા પ્રથમ પણ પ્રયાસે સેવાયા છે. આમાં મેટે ભાગે (વમાન રાજનગર) અમદાવાદના મેટા ફાળે છે. ને તે વખતના મહાન કાર્યદક્ષ ધમ ધારક ને સંરક્ષક એવાં શ્રેષ્ઠિએના કુટુ'બમાં આજ પણ નગરશેઠાઇ ચાલી આવે છે. આ રાસમાળાનુ` નિવેદન ને સમાલેાચના સુપ્રસિધ્ધ જૈન વિદ્વાન શ્રી. મેાહનલાલ દ. દેસાઈ. એમણે કરેલ છે. આ રાસમાળામાં રાસા ગુજરાતીમાં છે. જૈન સાહિત્યમાં તે સા। ભાગ ભજવે છે અને તેની શરુઆત ૧૪ મા સૈકાથી થયેલી જણાય છે. પ ંદરમા સૈકામાં તેથી સારી રીતે વધુ પ્રમાણમાં ઘેાડા લખાયલા મળી આવ્યા છે. ત્યાર પછી સેાળમી સદીની શરૂઆતથી હમણાંની સદીના આરંભ સુધીમાં ગુજરાતીમાં લખાયેલા જૈન રાસેા ઘણા દેખાય છે. આ રાસેાની પ્રથમ દેશ ને પ્રતીત થતી ઉપયેાગિતા આ પ્રમાણે છેઃ (૪) આ રાસા ૧ ગુજરાતના ઇતિહાસ નક્કી કરવામાં. દાખલા તરીકે કુમારપાળ વસ્તુપાળ જગડુશાહ આદિ – ૨ ગુજરાતી ભાષાના અવતાર વિકાસવૃદ્ધિના સશેાધનમાં. ૩ પ્રાચીન ગુજરાતીના નમૂના માટે. ૪ હાલની સ`સ્કારી ગુજરાતી ભાષામાં અપરિચિત નવા પણ ઉપયેાગી શબ્દોનુ ભડાળ (Enriching) વધારવામાં અને - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643