Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 633
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. મેનેજીંગ કમીટીનું કેરમ ૭ સભ્યનું ગણાશે. મુલતવી રહેલી સભા માટે કેરમની જરૂર રહેશે નહીં. જનરલ મીટીંગ માટે કેરમ ૧૫ સભ્યોનું ગણાશે. મુલતવી રહેલી સભા માટે કોરમની જરૂર રહેશે નહી. મેનેજીગ કમીટી ઓછામાં ઓછી દર છ માસે બોલાવવી, છતાં જરૂર પડે સેક્રેટરી ગમે ત્યારે બોલાવી શકશે. મેનેજીંગ કમીટીના કામમાં નીચે પ્રમાણે કામે મુખ્ય રહેશે :* સંસ્થાને દરેક પ્રકારનો વહીવટ કરે. જ દર વર્ષે સંસ્થાનો હેવાલ, હિસાબ તૈયાર કરી સાધારણસભામાં રજૂ કરે. સંસ્થાને અંગે પિટાનિયમ ઘડવા. બીજી જરૂરી કમીટીઓ નીમવી અને તેને અમલ કરાવે. # મેનેજીંગ કમીટી કુલ ૨૦ સભ્યોની રહેશે જેમાં ૧૫ સભ્યો ચુંટાશે તથા જરૂર પડે પાંચ સભ્યો કેઓસ્ટ કરવામાં આવશે. ૧૩. મેનેજીંગ કમીટીના કોઈ પણ દશ સભ્યોની રેકવીઝીશન અરજીથી મેનેજીંગ કમીટી - તથા મંડળના કેઈ પણ ૧૫ સભ્યોની રેકવીઝીશન અરજીથી જનરલ સભા બેલાવવામાં આવશે. ૧૪. વાર્ષિક જનરલ સભા બોલાવવા અગાઉ અઠવાડિયા પહેલાં સરકયુલર યા વર્તમાન પત્ર દ્વારા સભ્યને ખબર આપવામાં આવશે. ૧૫. મેનેજીંગ કમીટી મુંબઈ લાવવામાં આવશે. છતાં જરૂર પડે બહારગામ પણ બોલાવી શકાશે. પિટા નિયમો ઘડવા જરૂરી ગોઠવણો કરવી, નવા માનદ સભ્ય નીમવા વિ. સત્તા મેનેજીંગ કમીટીની રહેશે. ૧૭. હેડ ઓફિસનું કામ, હિસાબો રાખવા, ઉઘરાવેલાં નાણાંની પહોંચ આપવી વિગેરે કામો મંત્રીઓ કરશે. પ્રસંગોપાત મેનેજીંગ કમીટીની સલાહ લેશે. ૧૮. કોઈ પણ સેવાભાવી વિદ્વાન, મંડળને ઉપયોગી જણાય તેવા ગૃહસ્થોને નં. ૫ નિયમ પ્રમાણે સભ્યો નહી હોય તે પણ મેનેજીંગ કમીટીના ઠરાવથી જરૂરી સમય સુધીને માટે મંડળના સભ્ય તરીકે લેવામાં આવશે. ૧૯. આ મંડળનું ભંડોળ સરકારી સીકયુરીટી યા કેઈ પણ સધર બેંક યા પેઢીમાં ચાર ટ્રસ્ટી) ગૃહસ્થના નામથી મૂકવામાં આવશે અને તે પૈકીના કેઈ પણ બે ગૃહસ્થની સહીથી ઉપાડવામાં આવશે. ૬ ફૂટીઓ પાસે સંસ્થાની મિલ્કતનું જે વ્યાજ અગર આવક આવે તે તેઓ મંત્રીઓ અગર ખજાનચીને જરૂર પ્રમાણે આપશે. આ ઉપરાંત સામાન્ય સમિતિ સભાએ બહાલી આપી હશે તે અનામત (રકાણ) ખાતામાંથી સંસ્થાના ખર્ચ માટે રકમ આપશે. આ પ્રમાણે ટ્રસ્ટીઓ જે રકમ આપશે તે માટે તેમની કાંઈ પણ જવાબદારી રહેશે નહી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643