Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 623
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ ૯ સુદર્શનાસુબેધ, ૧૦ અધ્યાત્મગીતા, ૧૧ આત્મસમાધિશતક, ૧૨ જીવકપ્રબોધ, ૧૩ આત્મસ્વરૂપ, ૧૪ કર્મયોગ, ૧૫ પ્રેમગીતા, ૧૬ જનગીતા (ગરછમત પ્રબંધમાં), ૧૭ આત્મદર્શન ગીતા (આત્મ પ્રદીપમાં), ૧૮ શિષ્યોપનિષ૬, ૧૯ જેનોપનિષદ્, ૨૦ ચોગપ્રદીપ ગ્રંથ (પરમાત્મતિમાં), ૨૧ આત્માનુસાશન (પરમાત્મ તિમાં), ૨૨ સામ્યશતક (પરમાત્મશતક). શ્રીમના રચેલા સંસ્કૃત ગ્રંથોની સંખ્યા બાવીસ છે. ગુજરાતી ભાષામાં જેમ તેઓ સિદ્ધહસ્ત લેખક ગણાય છે. ઉત્તમ કોટિના ભાવનાશીલ ધર્મક વિરરત્ન ગણાય છે તેમ તેઓશ્રીનિર્વાણ ગિરામાં એક ઉચ્ચ કોટિના સિદ્ધહસ્ત લેખક પુરવાર કરતા તેમના ગ્રંથની સમિક્ષા કરવી ઘટે. જે કાર્ય સારા સંસ્કૃતના અભ્યાસીનું હોઈ તેમને ભળાવીશું. આમાંના આત્મદર્શન ગીતા, ગપ્રદીપ, આત્માનુશાસન, સામ્યશતક એ ચાર ગ્રંથ બીજા શ્રીમદ્ રચિત ગ્રંથમાં છપાયેલા છે : (૧) આત્મશુદ્ધોપગ-ગ્રંથાંક ૬૯, પૃષ્ટ સંખ્યા ૬૮. શ્લોકબદ્ધ કાવ્ય. પંકિત ૧૬૦૬. ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૯૭૯. વિજાપુર. (૨) દયાગ્રંથ-ગ્રંથાંક ૭૦, પૃષ્ટ સંખ્યા ૭૦. પંકિત ૮૫૮. ભાષા સંકૃત. રચના સં. ૧૯૮૦. શ્રી. મહુડી ઘંટાકરણવીર સ્થાને. (૩) શ્રેણિક સુબેધ–ગ્રંથાંક ૭૦. પૃણ સંખ્યા ૨૨. પતિ ૨૬૮. ભાષા સંસ્કૃત, રચના સંવત ૧૯૭૯. વિજાપુર, (૪) કૃષ્ણગીતા-ગ્રંથાંક ૭૧. પૃષ્ઠ સંખ્યા ૨૭. પંકિત ૬૬૬. ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૯૭૫, પાદરા (ચાતુર્માસમાં). (૫) સંઘકર્તવ્ય-ગ્રંથાંક ૭૩. પૃ. સં. ૧૧. પંક્તિ ૨૧૦, ભાષા સંસ્કૃત. રચના સંવત ૧૯૭૯ ચાતુર્માસ. વિજાપુર. | (૬) પ્રજાસમાજ કર્તવ્ય-ગ્રંથાંક ૭૪. પૃ. સં. ૧૨. પંક્તિ ૨૩૮. ભાષા સંસ્કૃત. રચના સં. ૧૯૭૯. ચાતુર્માસ. વિજાપુર. (૭) શેકવિનાશક--ગ્રંથાંક ૭પ. પૂ. સં. ૨૦. પંકિત ૨૪૮. ભાષા સંસ્કૃત. રચના સં. ૧૯૭૯. ચાતુર્માસ. વિજાપુર. (૮) ચેટક બોધ-ચંયાંક ૭૬. પૂ. સં. ૪ પંકિત ૫૦. ભાષા સંસ્કૃત, રચના સં. ૧૯૭૯. ચાતુર્માસ. વિજાપુર. (૯) સુદર્શના સુબોધ-ગ્રંથાંક ૭૭. પૂ. સં. ૧૦૯, પંકિત. ૧૯૬૮, ભાષા સંસ્કૃત, રચના સં. ૧૯૭૯ ચાતુર્માસ, વિજાપુર. (૧૦) અધ્યાત્મ ગીતા–ગ્રંથાંક ૯૩. પૃ. સંખ્યા ૫૨. પંકિત ૧૦૫૮. ભાષા સંસ્કૃત. ૨ચના સં. ૧૯૮૦, શ્રાવણી પૂર્ણિમા. પેથાપુર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643