Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 586
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ ચેતન પર છે ! ચેતન પરખ ! ચેતનને જાણી હરખો, દેડસૃષ્ટિનો કર્તા હર્તા–ચલાવે છે તનુનો ચરખે.-૬ અસંખ્ય ભાનુ ચંદ્ર તેજ પણ, જેના તેજ થકી ભાસે, બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, ઝળહળતો ઘટમાં પાસે.૭ -આત્મજ્ઞાન મહત્તા -પૃ. ૮૬ શું રાચું હું લલના તનમાં, ગંદી છે જેની કાયાશું રાખ્યું હું ધન સત્તામાં, જુઠી છે જેની માયા -૧ શું રાખ્યું હું બાહ્ય ભાવમાં, કાંઈ ને અંતે સુખ થાતું, બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, પામે સાચુ પરખાતું.-૯ | કઈ વસ્તુમાં રાચું.–પૃ. ૮૭ દેહ તંબુરો સાત ધાતુનો, રચના તેની બેશ બની, ઈડપિંગળા સુક્મણ - નાડીની શોભા અજબ બની.–૧ ત્રણ તારની ગેબી રચના – ત્રણ અંગુલીથી વાગે, અષ્ટસ્થાનથી શબ્દ ઉઠાવે – મનમોહન મીઠું લાગે.-૨ અનેક રાગને અનેક રાગણી, ચેતન તેનો ગાનારો, રજ સતમગુણ સત્યભાવના, જે આવે તે ગાનારો-૩ દેહ તંબુરો વગાડનારો, ચિદાનંદ ઘટમાં જાગે, બુદ્ધિસાગર અલખ ધૂનમાં. અનંત સુખ છે વૈરાગ્યે.-૮ | દેવ તંબુર-પૃ. ૯૬ અલખ-અગોચર અનંત નિજાત્મજ્ઞાનનાં ગોરસ-પીરસ્યાં છે. ભાગ્યશાળીઓ એને આસ્વાદ, આત્માને પુષ્ટ કરી અમર બને. ભજન સંગ્રહ ભાગ થો-ગ્રંથાંક ૭, પૃષ્ટ સંખ્યા ૩૦૫. ભાષા ગુજરાતી તથા સંસ્કૃત. રચના સંવત ૧૬૫ વિજ્યાદશમી. ભજન સંગ્રહ ભાગ ચોથામાં પ્રથમના ત્રણ ભાગ કરતાં સદ્બોધ ધ્યાન, દોષ પરિહાર અનિષ્ઠ રૂઢિઓને ત્યાગ, સંસારહૂખ્યા મોહ મસ્તોને ઉપદેશ તથા અનેક મહાગ્રંથ રચયીતા સંત શિરોમણી શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજીની સ્તવનાઓ તથા તેમના અપ્રકટ અશુદ્ધ લીપભદ્ધ ગ્રંશે પિતે શુદ્ધ કરી પુનમુદ્રિત કર્યા છે. એકંદર આ ભાગમાં લખનારની ઉચતર થતી જતી ભૂમિકાનું દર્શન થાય છે. ગુરૂશ્રીને રચેલો શ્રી અધ્યાત્મ વચનામૃત ગ્રંથ, ૧૧૧ કે અભૂત ગણાય છે તે આ ગ્રંથમાં પૃષ્ણ ૪૫ પર છે, તથા પરબ્રહ્મ નિરાકરણ નામે ગ્રંથ ૪૯ગાથાઓને પરબ્રહ્મનું નીરાકરણ શોધતા ગી-મુમુક્ષુઓને પરમ આલ્હાદકારક થઈ પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643