Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 598
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ જ્ઞાન ટળી જાય તે હિન્દનો આત્મા ટળી જાય. મહાભારતમાં ભીષ્મપિતામહે પ્રબોધેલા રાજ્ય ઉપદેશને હવે જોઈએ. અંતરાત્મા શ્રીકૃષ્ણની પેઠે આદર્શ રાજપુરુષ થવું જોઈએ. વિશ્વસન્ડેશ” કાવ્યમાં સર્વ વિશ્વદેશીઓને અહિંસા, સંયમ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શુદ્ધ પ્રેમ, એક્ય, આત્મશ્રદ્ધા, નિર્ભયતા, ભક્તિ, કમળ, વિગેરેનું વર્ણન કરી સંદેશ આપ્યો છે. વિશ્વસનદેશ કાવ્ય ૬૧૦ પંક્તિઓમાં છે, જેમાં સમસ્ત વિશ્વને માનવતા-સ્વાતંત્ર્ય સ્વરાજ્ય ઐકય ઉન્નતિ અને અર્પણનાં ક્વલંત દર્શન કરાવી મડાને મર્દ બનાવવાની સંજીવની ભરી છે. વિશ્વદેશમાં છલ ભરેલ ઉપદેશ સ્કુટ તથા સહજગ્રાહ્ય છે. ગ્રાહકોને જ માટે છાઁ પંક્તિઓમાં છર્સે થે ભર્યા છે, અને એવા તો અનેક કાવ્યો આ ભાગમાં છે. આ ભાગમાં કુલ ૧૫૯ પદો છે. જેમાંનાં સુદર્શન સુબોધમાં ૧૪૩૨ પંક્તિઓ છે. જીવક પ્રબોધ માં ૬૫૪. પ્રિયદર્શના પ્રબોધમાં ૩૨૦. એવાં ખંડકાવ્ય જેવાં લગભગ ૧૨ મોટાં કાવ્યો છે. સંસ્કૃતમાં ગુરુસ્વરુપ ૧૦૮ ગાથાઓ રોકે છે. એના નમૂના આપવા જતાં થળ સંકોચ રોકે છે. ૨૨૨ મું. મારી પાછળ આવશે નહિ, ૨૩૨. મૃત્યુ પાછળ, ૨૪૩. ખાદી ૨૪૪. ગાય. ૨૫૩. હિન્દુસ્થાન ૨૫૭. હિન્દ ઉન્નતિ. ૨૬૮ સ્વરાજ્ય, ૨૮૨ સ્વરાજની દિશા. ૩૧૯ હિન્દ ઉઠ, આદિ પદો ખાસ અર્થભાવ ગાંભિય અને ગેયતા સહિત ખૂબ આનંદ અને દિશાસૂચન કરનાર વાચકને લાગશે. | ભજન સંગ્રહ ભાગ ૧૦. ગ્રંથાંક ૬૨ મે. પૃણ સંખ્યા ૧૯૪. ભાષા ગુજરાતી અને હિન્દી, કિં. રૂા. ૧, સં. ૧૯૭૯ બીજા શ્રા. સું. ૫. સાદ. એક સંત જેમ જેમ વેગ અને આધ્યાત્મજ્ઞાનમાં આત્માની ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરતા જાય છે તેમ તેમ તેમની કલમ અન્ય સાંસારિક સામાજીક ભાવ ભૂલતા અને ઊંચ ભૂમિકાનો સ્વાનુભવ જગતને આપવા ઈચ્છે છે. સહજ રીત્યાજ તેમના કવન–વયમાં નયનમાં ને રગેરગમાં ચગદર્શન અને અધ્યાત્મજ્ઞાનને તત્વચિન્તન-ઉભરાયા કરે છે. અનેરી મસ્તી ઉછળે છે. હું તું ઉડી જાય છે. સૌને નિજસમ જુવે છે અને એકલો એકલે જ નિજાનંદ મસ્તીમાં મસ્ત રહ્યા કરે છે. તેવી દશામાં આલેખાતાં પદો પણ તેવાં જ મસ્ત, સુમધુર, સમૃદ્ધ અને તારક, ઉદ્ધારક હોય છે. આ ભાગમાં આધ્યાત્મજ્ઞાન પદો, ભક્તિ રોગ, નીતિ, સેવા, ભકિત, પરાપર્યંતિના સરવાળા બાદબાકીઓ, વૈરાગ્ય-ત્યાગ-આદિ ઉંચ કક્ષાનાં પદો આલેખાયાં છે. શ્રીમદ્ પ્રસ્તાવનામાં લખે છે – સાબુ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643