________________
•
૭૪ : : બુદ્ધિપ્રકાશ
ભણુવા જવા વિશે ગેાખ્યા જ કરુ' તેથી કેવળ મને દુ:ખી ન કરવાની જ ખાતર માતાજીએ મને પણ સમતિ આપેલી. અમે બંનેેએ ભાતું।તું તૈયાર કર્યું, ફ્રીના પૈસાની પણ જોગવાઇ કરી લીધી અને ધેળા જવાના એક એક પણ્ ભાડે બાંધી આવ્યા. એવામાં
કવિરાજ ધાયી
મહાકવિ કાલિદાસનું મધુર અને રમણીય ખ'ડકાવ્ય મેક્રદૂત' પછીના કવિઓને એટલું ગમી ગયું હતું કે એના વિષય અને શૈલીનું અનુસરણ, અનેક પ્રસિદ્ધ પરવતી કવિઓએ કર્યુ” છે. એવાં કાન્યા દૂતકાવ્યૂ' અથવા સંદેશકાળ્યું ' નામથી ઓળખાતાં હૈઈ સંસ્કૃત વાંમયમાં એ કાવ્યસમૂહ એક વિશેષ આદરણીય સ્થાન ધરાવે છે. કવિરાજ ધેયીતુ ‘ પવનદૂત ’ કાવ્ય એ કાવ્યસમૂહમાં પ્રથમ સ્થાનનું અવિકારી છે.
સવ' પ્રથમ મહામહોપાધ્યાય ૫'ડિત હરપ્રસાદ શાસ્ત્રીએ પેાતાના સ ંસ્કૃત હસ્તલિખિત ગ્ર ંથાના રિપોર્ટ માં ‘ પવનદૂત 'ના અસ્તિત્વ વિશે સૂચન યુ હતું. તે પછી સને ૧૯૦૫ માં શ્રીયુત મનામેાહન ચક્રવતીએ બંગાળની એશિઆટિક સાસાયટીના સામયિકમાં ‘ પવનદૂત'નું સ* પ્રથમ સંસ્કરણ પ્રગટ કર્યું'' હતું. કેવળ એક જ હસ્તલિખિત પ્રતના આધારે એ સંસ્કરણ થયું હોવાથી એમાં કૅટલાક સંદિગ્ધ અંશા રહ્યા હતા. પરંતુ શ્રીયુત ચિંતાહરણ ચક્રવતી'એ સ`સ્કૃત સાહિત્ય પરિષદ ગ્રંથમાલામાં ત્રણ હસ્તલિખિત પ્રતાના આધારે ‘ પવનદૂત ' છપાવ્યું છે તે અનેક અંશોમાં વિશુદ્ધ તથા ઉપયોગી છે.
‘ પવનદૂત 'નાં કર્તાનું નામ સૂક્તિ'થા 'તથા એ કાવ્યની હસ્તપ્રતામાં ભિન્ન ભિન્ન રૂપે ઉપલબ્ધ થાય છે. કયાંક ‘ ધૂમી' છે તે કયાંક ધેયી ' છે. ધાઇ' તથા ‘ધાયીક' નામના ઉલ્લેખ પણ મળે છે. એ સવ'માં કવિના સમસામયિક મહાવિ
Jain Education International
આ વાતની ખબર અમારા બીજા કુટુંખીઓને પડી ગઈ. એટલે તેઓ મારાં માતાજી પાસે આવી પેલી જૂની દીક્ષાની બીક બતાવવા લાગ્યા અને કૈાઈ માટે પ્રસંગ બને તે કશી સહાયતા ન આપવાનું પણ કહેવા લાગ્યા. (ચાલુ)
“ ઊ િમલ '
જયદેવના ‘ગીતગાવિંદ' અનુસાર ધાયી ' નામ જ યથાયોગ્ય હોઈ એ નામથી જ એ કવિની પ્રસિદ્ધિ પશુ છે. શ્રી. ધરમદાસના ‘ સદુક્તિકર્ણામૃત ’માં એની નામ મુદ્રાવાળા ઓગણીસ લેાક આપ્યા છે એમાંના એકના ઉત્તરાધ'થી પ્રતીત થાય છે કે વિક્રમાદિત્યની સભામાં અદ્દભુત સ્મરણશક્તિ માટે વર ુચિની જે ખ્યાતિ હતી તે કવિરાજ ધેાયીએ પણ સેનરાજાની સભામાં પ્રાપ્ત કરી હતી, અને તેને લીધે એ “શ્રુતિધર ” બિરુદથી જાણીતા હતા. કિવ જયદેવે પે:તાના ગીતગોવિંદ'ના આર્ભમાં આપેલા સુભાષિતમાં ધાયીના એ બિરુદના ઉલ્લેખ કર્યાં હાઈ એ ઉપરાંત એમને વિમાવત્તિઃ પશુ કહ્યા છે. સદુક્તિકર્ણામૃતવાળા શ્લોકના પૂર્વાધમાં કવિએ જ પેાતાને વિરાોના ચક્રવતી રાખ' એવું વિશેષણુ લગાડયું છે,? એ ખેાટી આત્મસ્તુતિ નથી જ. · પવનદૂત 'ની પુષ્ટિકામાં પણ · કવિરાજ ’ બિરુદ છે. તેમ લક્ષ્મણુસેનની સભાનાં પચરત્નમાં
"
'
૧. એ આખા શ્લાક નીચે મુજબ છે:— दन्तिव्यूहं कनकलतिकां चामरं हेमदण्डं
यो गौडेन्द्रादलभत कविक्ष्माभृतां चक्रवतीं । ख्यातो यश्व श्रुतिधरतया विक्रमादित्यगोष्ठी
विद्याभर्तुः खलु वररुचेराससाद प्रतिष्ठाम् ॥ ૩. જીઓવાન્નઃ પ્રતીકના લેાકના માયા ચરણના છેવટના ભાગ
૩. એ પુષ્પિકા નીચે મુજબ છે —
इति श्री धोयी कविराज विरचितं पवनदूताख्यं समाप्तम् ।
For Personal & Private Use Only
www.jainelibrary.org