Book Title: Buddhiprakash 1955 03 Ank 03 Author(s): Nagindas Parekh Publisher: Gujarat Vidyasabha View full book textPage 1
________________ બુદ્ધિપછાશ સંપાદક નગીનદાસ પારેખ પુસ્તક ૧૦૨ જી | માર્ચ : ૧૯૫૫ [ અંક ૩ો બદ્ધ સંઘની અર્થનીતિ રાજા ઉદયનના રાણીવાસમાંથી આયુષ્યમાન આનંદ (ભગવાન બુદ્ધના વ્યક્તિગત મંત્રી)ને પાંચસે ચાદર મળી. રાજા ઉદયને તે ઉપરથી પ્રશ્ન કર્યો કે : * આપ આટલી બધી ચાદરનું શું કરશે?” મહારાજ ! જે ભિક્ષુઓ (બોદ્ધ સાધુઓ) ની ચાદર ફાટી ગઈ છે તેમને વહેંચીશું.” ‘તેમની જૂની ચાદરો હશે તેનું શું કરશો ?' ‘મહારાજ, બિછાના પર પાથરવાની ચાદરે બનાવી શું.’ ‘જૂની બિછાના-ચાદરનું શું કરશે ?” ‘મહારાજ, ગાદીએના ગલેફ બનાવીશું.' ‘જૂના ગલેફનું શું કરશે ?' મહારાજ, પાથરણું બનાવીશું.' જૂનાં પાથરણાંનું શું કરશે ? ” ‘મહારાજ, પગલુછણિયાં બનાવીશું.’ ‘ જૂનાં પગલૂછણિયાંનું શું કરશે ? ” “ મહારાજ, ઝાડુ બનાવીશું.' જૂનાં ઝાડુઓનું શું કરશે ?” ‘તેને કૂટીને છાણુમાટીના કીચડ સાથે ઘૂંટી લાહી બનાવી તેનાં લાસ્ટર કરીશું.’ ‘સહકારી સેવક ' ૧-૩-'૫૫ માંથી ] in Education international ગુજ રાત વિ દા સ ભાગ : અ મ દા વા દPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 36