________________
કવિ ધાયી એક હાઈ એમના ધાયી નામને બદલે કવિરાજ ' ઉપનામે જ તેએ ઉલ્લેખાયા છે. ‘ પવનદૂત 'ની પ્રશસ્તિથી પ્રતીત થાય છે કે ધાયી ક્રાશ્યપ ગાત્રના રાઢીય ભ્રાહ્મણુ હતા, અને `ભવે ભવ વિષ્ણુ ભગવાનના ચરણુકમળમાં ચિત્ત રાખવા ઇચ્છે છે એટલે વિષ્ણુભક્ત અર્થાત્ વૈષ્ણવ હતા. રાજ કવિઓની બેઠકમાં ધાયી કવિતાચાનું માનભર્યું સ્થાન શાભાવતા હોઈ જન્માંતરમાં પશુ ગંગાના પવિત્ર તીરે આવેલા વિજયપુરમાં વાસ માગે છે એટલે ત્યાંના જ વતની હશે." એ નગર સુઘ્ન અર્થાત રાઢ દેશમાં આવ્યું હતું. સદુક્તિકર્ણામૃત વાળા શ્લોકના પૂર્વાધ'થી પ્રતીત થાય છે કે ગૌડ દેશના રાજાને લીધે કવિસ'પૂર્ણ વૈભવ ભોગવતા. ઘેર હાથી ખૂલતા તેમ પોતે બહાર નીકળતા ત્યારે ડીદાર સેાનાની છડી લઈ આગળ ચાલતા અને ચમરધર એને ચમર ઢાળતા. ‘પવનદૂત'ના ખીજા શ્લાકમાં કવિ ક્ષૌાિરુ હ્રશ્નન નું નામ આપે છે એટલે સ્પષ્ટ વિદિત થાય છે કે ધાયી કવિ બંગાળના વિદ્યાપ્રેમી અંતિમ નરેશ લક્ષ્મસેનના આશ્રયમાં હતા. ‘પવનદૂત'માં ધોયીએ લક્ષ્મણુસેનના પાટનગરનું નામ વિજયપુર આપ્યું છે, જ્યાં પેતે જન્માન્તરે પણ્ વાસ માગે છે; પણ તમકાતે નાસિરીમાં લક્ષ્મણુસેનની રાજધાનીનું નામ નદિયા (Nodia) 'નવદીપનુ' રૂપાંતર-આપ્યું હોઈ એ વિષયમાં મને લાગે છે કે દક્ષિણાપથનાં દક્ષિણનાં રાજ્યેા ઉપરના વિજયના સ`ભારણામાં એ નવદીપ જ વિજયપુર નામ પામ્યું હશે. હાલના નક્રિયા પાસે બામનપુકુર નામે ગામમાં અલ્લાલઢી નામે ટેકરા છે અને તેની
૪. જીએઃ—
गोवर्धनश्च शरणो जयदेव उमापतिः । कविराजश्व रत्नानि समितौ लक्ष्मणस्य च ॥
૫. જીએ નીચે મુજ્ગના પ્રશસ્તિના બીજો ક્ષેાક :-~~ गोष्ठीबन्धः सरसकविभिर्वा चिवैदर्भरीति
सोगङ्गापरिसरभुवि स्निग्धभोगय विभूतिः । सासुस्नेहः सदसि कविताचार्यकं भूभुजांमे भक्तिर्लक्ष्मीपतिचरणयोरस्तु जन्मातरेऽपि ॥
Jain Education International
કવિરાજ ધાંચી : : કંપ
નજીકમાં ખલાલદીથી નામે સાવર છે એ ધે!યીના ‘પવનકૂત’માંના વિજયપુરના સભુવનના રાજમહેલની (૫. ૬. ૫૩) અને એના અંતઃપુરની ક્રોડાદીવિકાની (૫. ૫૪ ) સ્મૃતિ આપે છે.
લક્ષ્મણ સેનના રાજ્યકાલ બારમા સૈકાને અંતિમ ભાગ હાઈ એની સભાના પાંડિત કવિ ધાયી પણ ભારમી સદીના ઉત્તરાધ'માં વિદ્યમાન હશે. લક્ષ્મ સેનની સભામાં ધેાયી વિ ઉપરાંત ઉમાપતિધર, ગીતગાવિંદ'ના કર્તા જયદેવ, વ્યાકરણના અનુપમ મંચ ‘દુધČટવૃત્તિ ’ના કર્તા કવિશરણ, આર્યોસપ્તશતીકાર આાચાર્ય ગેાવન, ક્રમ કાંડ વિષયક અનેક ગ્ર^થાની રચના કરનારા ઈશાન, પશુપતિ તથા હુલાયુધ નામના ત્રણે પ્રસિદ્ધ ભાઈ એ અને વ્યાકરણ ગ્રંથ ‘ભાષાવૃત્તિ'ના કર્તા પુરુષાત્તમદેવ જેવા પડતા બિરાજતા હતા. સ્વયં સરસ્વતીના ઉપાસક એવા લક્ષ્ણુસેન રાજાની અભિજનભૂવિષ્ટા પરિષદમાં પશુ સંપૂર્ણ સ`માનિત એવા ધેયી કવિનાં ગૌરવ તથા મહત્તાનું અનુમાન સહેજે કરી શકાય એમ છે.
કવિરાજ ધેાયીના અત્યારે કેવળ સાસા શ્લેાકેા જ ઉપલબ્ધ છે; પરાંતુ એના દૂત કાવ્યની પ્રશસ્તિના છેલ્લા શ્લેાકમાં કવિએ બેત્રણથી પણુ કદાચ વધારે એવા અમૃત ઝરતા પ્રબંધેા રચ્યાના સ્પષ્ટ નિર્દેશ છે. પર`તુ કવિએ મૂકેલી એ સાહિત્યસમૃદ્ધિ ઉપલબ્ધ ન હેાઈ હાલ તા ‘પવનદૂત' જ એમની અમર કીતિના એક માત્ર સ્તભ છે. કવિએ એ ગ્રંથ પોતાની ઉત્તરાવસ્થામાં રચ્યા હતા એમ પ્રતીત થાય છે; કેમટ્ટે નીચે આપેલી ટિપ્પણીમાં ઉતારેલા લેાકના છેલ્લા ચરણુમાં કવિ બ્રહ્મા
૬. પવનદ્ભૂત કાવ્યમાં ૧૦૦ શ્લોકો છે, ૪ શ્લા એની પ્રશસ્તિમાં છે. સસ્ક્રુતિકર્ણામૃતમાં ૧૯ ક્ષેાક છે, ઉપરાંત Supplementary Note ને ઇંડે બીજાં એ શ્લાક મેચીના કરીને આપ્યા છે.
૭. જુએ :—
कीर्तिर्लब्धा सदसि विदुषां शीतलक्षौणिपाला
વસંતમાંઃ ઋતિષિવનૃતયયિનો નિનિતાય । तीरे संप्रत्यमरसरितः क्वापि शैलोपकण्ठे
ब्रह्माभ्यासे प्रयतमनसा नेतुमी दिनानि ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org