________________
તા. ૧-૪-૧૯૬૫
જેન ડાયજેસ્ટ ચોપશમીય આત્મારૂપ નહાવીર, ક્ષયોપશમીય મહાવીર કરતાં - દર્શન યાત્રિ શયિક ભાવીય આત્મા તે જ શુદ્ધાત્મ મહાવીર અનંત ઘણા ; છે.
આભ: ૩ મહાવીર માટે સર્વ જડ પંચદ્રવ જગત અને સચેતન જગત છે તેનો તે નિવેદ જ ફિયાગ કરીને તેના આધારે આમ, આમ મહાવીરની અનંત શક્તિને ખીલવે છે.
જડમાં બેહ રહેવો ન જોઇએ. જડ વસ્તુઓમાં પ્રથમ અજ્ઞાન દશામાં અશુભ રાગદેવ હાવ છે તે પશ્ચાત સમ્યકત્વ પ્રગટતાં જડ વસ્તુઓ પર શુભ રાગદ્વેષ થાય છે અને પછી આમા ઉચ સમભાવી મહાવીર થતાં જડ દ્રવ્યોને સમભાવે જ ભાવે દેખે છે અને સર્વ જીવોને સત્તાએ આભ મહાવીર રૂપે જુવે છે.
કર્મયોગી મહાવીર બને છે અને તેજ ભકિતયોગી મહાવીર બને છે અને તેજ જ્ઞાનયોગી મહાવીર બને છે.
રજોગુણ તેમજ તમે ગુણ વત્તિયાને ધીમે ધીમે સાત્ત્વિક મહાવીર વૃત્તાના રૂપે પરિણુમાવવી. સાત્વિક વૃત્તિ તે આમા પરનું કવર છે તેથી વસ્તુતઃ આમાં ન્યા છે અને તે જ મહાવીર છે.
રાવના વ્યવહારની અપેક્ષાએ આત્મા અશુદ્ધ કહેવાય છે. શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આત્મારૂપ મહાવીરમાં કર્માદિકનો ઉપચાર કરવા તે અસત ઉપચાર માત્ર છે એમ વ્યવહાર નિશ્ચય નયની અપેક્ષાએ આત્મ મહાવીરનું સ્વરૂપ જાણું તેને પ્રગટાવવું.
ઉપશમ ભાવે આત્માનું પરિણમન તે ઉપશમભાવે આત્મ મહાવીર પ્રગટ થયેલા જાણવા તથા ક્ષયોપશમભાવે તથા ક્ષાચિકભાવે આત્મ મહાવીરને આવિર્ભાવ તે પશમભાવે તથા ક્ષાયિકભાવે આમ મહાવીર દેવની પ્રગટતા જાણવી.
ચેવશમા શ્રી વર્ધમાન મહાવીર પ્રભુ પ્રથમ જન્મ દિશામાં તથા ગૃહસ્થ દશામાં ચોથા ગુણસ્થાનક વર્તી મહાવીર દેવ હતા પછી સર્વ વિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરીને છ તથા સાતમા ગુણસ્થાનકના આભ મહાવીર બની બાર વર્ષ અધિક ધમ ધ્યાનથી આત્મ મહાવીરનું ધ્યાન ધર્યું. પછી છેલ્લા અંતર્મુહૂરતમાં આઠમા
સર્વ વિરતિસવીર બની બાતમુહૂરત