________________
૧૩૨]
બુદ્ધિપ્રભા તા. ૧-૪-૧૯૫ આ બંને બહેનોએ દીક્ષા લઈ સંસારને છેલ્લી સલામ ભરી હતી. રશ્મિકાબેને કારતક વદ છઠના દિવસે કુણઘેરમાં દીક્ષા લીધી અને જયાબેને માગસર સુદ ચૌદસની દીક્ષા મહુડી) લીધી. તે પ્રસંગે રશ્મિકાબેનને વડી, દીક્ષા આપવામાં આવી હતી. સંસારમાં (રમાબેન) દીક્ષામાં (રા. મ. નત્રયાશ્રીજી) , (જયાબેન ) , (સા. મજયપૂર્ણાશ્રીજી)
સા. શ્રી રત્નત્રવાશ્રીજીના ગુરુ સા. શ્રી પવિત્રતાથીજી , જયપૂર્ણાશ્રીજીના ગુરૂ સા. શ્રી સુદર્શનારીજી
સંતનું સ્મારક સ્વ. યોગનિષ્ઠ અધ્યાત્મ જ્ઞાનદીવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ના જીવનની એક નેમ હતી કે ૧૦૮ ગ્રંથે પોતે લખવા. આવા ભગીરથ સાહિત્ય સર્જકનું સ્મારક પણ તેવું જ હોય ને ?
ફાગણ સુદ પાંચમના બપોરે
મહુડી ઉપાશ્રયમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જૈન લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરી આ, જીતું સ્મારક કરવામાં આવ્યું. નિશ્રા : આ. ભ. શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા., ઉ. ભ. શ્રી કૈલાસસાગરજી ગણિવય મ. સા.
અભિનંદન : બહુમાન અને આભાર - ઉપધાનના સારાય પ્રસંગને યશસ્વી રીતે સફળ બનાવનાર ઉપધાન તપ સમિતિના કાર્યકર ભાઇઓ શ્રી પ્રેમચંદભાઈ વાડીલાલ વોરા, શ્રી રતીલાલ પોપટલાલ મહેતા, શ્રી મોતીલાલ વિઠ્ઠલદાસ વોરા, શ્રી હિંમતલાલ હકમચંદભાઈ તેમજ શ્રી શાંતિલાલ લલ્લુભાઈને સ-માનવા, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તેમજ દશા શ્રીમાળી કાંડા સત્તાવીસ મંડળ અમદાવાદ તરફથી એક જાહેર સન્માન સમારંભ ઉજવાયો હતો.
સમારંભ : ફાગણ સુદ ચોથ, રાત ના દસ. સ્થળ : શ્રી પદ્મપ્રભુ દેરાસરજીનું બહાર કંપાઉન્ડ, અધ્યક્ષઃ શ્રી કફ નરસિંહદાસ મહેતા
- -: પ્રવકતાઓ :શ્રી મનસુખલાલ તારાચંદ : શ્રી પ્રાણજીવનદાસ ગાંધી, શ્રી ચંદુલાલ ભાંખરીયા . . શ્રી હીરાલાલ ગુલાલ શ્રી તુલસીદાસ સવાઈ
અને બીજ, (પ્રમુખ. અ. જ્ઞા. પ્ર. મ.) આભારવિધિઃ શ્રી પ્રેમચંદભાઈ વાડીલાલ વોરા