________________
૧૪૪]
બુદ્ધિપ્રભા
૮ તા. ૧૦-૪-૧૯૬૫
કેઈના પગલે પગલે
ચાલી જાય છે વણઝાર...........
ભગવાન મહાવીરે ચદનાને દીક્ષા આપી અને સ્ત્રીના મુકિત: સ્વાતંત્ર્યને ઘંટ વગાડ.
ચંદના એટલે સાધ્વી ગંગાની ગંગોત્રી. ત્યારપછી તો એ ગંગા વહી જ ચાલી, વહી જ ચાલી.
બેન શ્રી જયાબેન રખવચંદ સંસારને છેલ્લી સલામ ભરી રહ્યા છે.