Book Title: Buddhiprabha 1965 05 SrNo 64 65
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah
View full book text
________________
સ્વ. ગનિષ્ઠ, અધ્યાત્મજ્ઞાનદીવાકર શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. ની
પુનિત યાદમાં
માહે જુન ૧૯૬૫માં જૈન ડાયજેસ્ટને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી પુણ્ય સ્મૃતિ અંક
પ્રગટ થશે. લેખકને શ્રીમદ્જીના જીવન અને કવન વિષે લેખો, જીવન પ્રસંગે. તેઓશ્રીના સાહિત્યની જીવન પર અસરો વગેરે લખી મોકલવા વિનંતી છે,
ગુરુ ભકત દાનવીને શ્રીમદ્જીને ભાવભીની વંદના કરતી અંજલિએ અપી સહકાર આપવા વિનંતી છે.
[કાવ્ય-પ્રશસ્તિઓ લેવામાં આવતાં નથી ? શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી સાહિત્ય પ્રકાશન
ગ્રંથમાળા તરફથી પ્રગટ થઇ ચૂકયાં છે પ્રેરણું ભર્યા પ્રાણવાન પ્રકાશના :
* ભજનપદ ભાવાર્થ સંગ્રહ જ શિષ્યોપનિષદ્દ * રનદીપ યાને ગુરુધ લે. શ્રીમદ્ બુદ્ધિસાગર
સૂરિજી. અને હ ટુંક સમયમાં જ પ્રગટ થાય છે.
જેનોપનિષદ, લેખક શ્રી મદ્ બુધિસાગરસૂરિજી.
કિંમત એક રૂપિયે.
-: લખે યા મેળે – ભગવાન શાહ શ્રી ચીમનલાલ જેચંદભાઈ, ૧૭૦/૭૨ ગુલાલવાડી, શેઠ મનસુખભાઈની પિળ, મુંબઈ ૪.
કાળુપુર, અમદાવાદ.

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178