SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. ગનિષ્ઠ, અધ્યાત્મજ્ઞાનદીવાકર શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. ની પુનિત યાદમાં માહે જુન ૧૯૬૫માં જૈન ડાયજેસ્ટને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી પુણ્ય સ્મૃતિ અંક પ્રગટ થશે. લેખકને શ્રીમદ્જીના જીવન અને કવન વિષે લેખો, જીવન પ્રસંગે. તેઓશ્રીના સાહિત્યની જીવન પર અસરો વગેરે લખી મોકલવા વિનંતી છે, ગુરુ ભકત દાનવીને શ્રીમદ્જીને ભાવભીની વંદના કરતી અંજલિએ અપી સહકાર આપવા વિનંતી છે. [કાવ્ય-પ્રશસ્તિઓ લેવામાં આવતાં નથી ? શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા તરફથી પ્રગટ થઇ ચૂકયાં છે પ્રેરણું ભર્યા પ્રાણવાન પ્રકાશના : * ભજનપદ ભાવાર્થ સંગ્રહ જ શિષ્યોપનિષદ્દ * રનદીપ યાને ગુરુધ લે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી. અને હ ટુંક સમયમાં જ પ્રગટ થાય છે. જેનોપનિષદ, લેખક શ્રી મદ્ બુધિસાગરસૂરિજી. કિંમત એક રૂપિયે. -: લખે યા મેળે – ભગવાન શાહ શ્રી ચીમનલાલ જેચંદભાઈ, ૧૭૦/૭૨ ગુલાલવાડી, શેઠ મનસુખભાઈની પિળ, મુંબઈ ૪. કાળુપુર, અમદાવાદ.
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy