________________
૧૬૦ ]
[તા. ૧૭–૪–
પ્રિભા
આજના લ્હાવા લીજીયે રે કાલ કાને દીઠી છે.
આ ભવ તા શ્રાવકને મળ્યેા છે. ન જાણે અવતા ભવ. કેવેાય મળશે ? તેા પછી આ ભવમાં જ ઈન્દ્ર બની પ્રભુના હૅવણુ. પ્રસગનુ' પુણ્ય શા માટે જતું કરવું ?
ઇન્દ્ર વેશ્વમાં શ્રી રસિકલાલ મણીલાલ (દવાવાળા) મેરૂ શિખર પર પ્રભુની પ્રક્ષાલ પૂજા માટે ઊભા છે. પાછળ તેમના. સુરખ્ખી મેાટાભાઇ શ્રી કાંતિલાલ મણીલાલ ઊભા છે. મૂળ નાયકઃ—શ્રી ચંદ્રપ્રભુ સ્વામિ.