________________
હa૦૦=૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=૦૦====
સમાજ તે મીઠા મહેરામણ, ધારે એને ન્યાલ કરે !
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ –
મહોત્સવને અપુર્વ અવસર
વિદ્યાલયનું સુવર્ણ મહોત્સવ વર્ષ વહી રહ્યું છે. એની ઉજવણીનો | સુવર્ણ અવસર આવી રહ્યો છે. સમાજને માટે એ આનંદ અને ગૌરવનો અવસર છે. .
' વિદ્યાલય તે છે સમાજને ચરણે શિક્ષણ અને સંસ્કારથી સુરભિત પુને પુજ ભેટ ધરનાર ઉદ્યાન !
- સમાજે જ એને જન્મ આપ્યો છે; સમાજે જ સંતાનની જેમ વારા.
ત્યપૂર્વક એને ઉછેર કર્યો છે; અને એને વિકાસ પણ સમાજની હૂંફ મમતા if અને મોંમાગી સહાયતાને જ આભારી છે. વિદ્યાલય આજે જે કંઈ છે તે
સમાજના પ્રતાપે જ છે !
-00-00-0000 500 4500 2050000000000000000000
નદીનાં નીર સુકાય છે. સરોવરનાં પાણી પણ શેષાઈ જાય છે. તળાવ, કુવા અને વાવ પણ નિર્જળ બની જાય છે. પણ મહામના મહેરામણ કરેય છે જળશન્ય બન્યો જાણો નથી ? એવો અદ્ભુત છે એનો મહિમા !
જેવો મહેરામણ એવો જ સમાજ !
પણ સમાજ તો મીઠી મહેરામણ–એ એની અપૂર્વ વિશેષતા !
એથી સંતપ્તજનોને તાપ દૂર થાય ! એના જળ છંટકાવથી વિવિધ Í કલ્યાણપ્રવૃત્તિઓ પાંગરી ઊઠે! એના અમૃતસિંચનથી નબળાં કાયો નવ૫છે લ્લવિત થાય.
U૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦===