Book Title: Buddhiprabha 1965 05 SrNo 64 65
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 168
________________ અહિંસા જીવનનો પરમ ધર્મ છે. [પબ્લીક ટ્રસ્ટ રજી. નં. ઈ. ૧૨૩૦ મહેસાણા] દસાવાડા ખાતે પૂ. મહારાજશ્રીના સદુપદેશથી જીવદયા મંડળી સ્થાપવામાં આવી છે. આજુબાજુના ગામોમાંથી જેને છોડાવી અહિં લાવે છે. પાંજરાપોળ માટે જગ્યા મળી છે પણ મકાન ખર્ચ માટે તેમજ જીવ છોડાવવામાં ખર્ચ પણ ઠીક- ઠીક થાય છે. તો જીવદયાપ્રેમી ગૃહસ્થને ઉદાર મદદ કરવા વિનંતિ કરીએ છીએ. આપની એક એક પાઈનો સદુપયોગ થશે. ટ્રસ્ટીઓ ૧ શાહ બાબુલાલ મોહનલાલ કલાણુવાળા ૨ શાહ ૨કબીચંદ અમીચંદજી વાડલવાળા ૩ શાહ નેમચંદ જેચંદભાઈ ગઢવાળા ૪ શેઠ કીશનચંદજી ભેજરાજ દસાવાડા ૫ ઠા. ભગવાનજી ભેમાજી સરપંચ, મા, જેરાભાઈ કરણભાઈ દેશાઈ મંત્રી વાયા પાટણ, દસાવાડા (ઉ. ગુજરાત) વાંચે ! જરૂર વાંચો ! ! મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીનું લખ્રસિદ્ધ જૈન દર્શન દિશમી આવૃત્તિ ઘણું સુધારાવધારા અને અનેક ઉપયોગી વિષયનાં સુગમ અને સ્પષ્ટ પ્રમાણસર વિવેચન સાથે નવસંસ્કાર પામી આગળની આવૃત્તિઓથી [નવમી આવૃત્તિથી] નવીનરૂપને ધારણ કરતું આ જૈન દર્શન’નું દશમું પખંડાત્મક ભવ્ય તથા નવ્ય સંસ્કરણ હૃદયને સ્પર્શી શકે એવા તત્ત્વજ્ઞાન સાથે નૈતિક, ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાનને વિશદ તથા રોચક રીતે સમજાવતું હોઈ કોઈ પણ ધમ–સમ્પ્રદાયના જિજ્ઞાસુ મનુષ્ય એકવાર વાંચી જવું જરૂરી છે. જૈન ધર્મના વિશાળ અને ઉદાર સિદ્ધાતો તથા ઉપદેશો જાણવા-સમજવા માટે દરેક જિજ્ઞાસુ જૈન પુરુષે કે બહેને આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. વિદ્યાથીઓ તેમજ ધાર્મિક શિક્ષણશાળાઓ કે પાઠશાળાઓ માટે આ પુસ્તક ખાસ ઉપયોગી છે. ક્રાઉન સોળ પેજી સાઈઝ, પૃષ્ઠસંખ્યા ૬૦૦, મૂલ્ય રૂા. ૪) પિસ્ટેજ રજિસ્ટર્ડ રૂા. ૧-૫૦ - શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા ઠે. હેમચંદ્રમણ, પાટણ (ઉ, ગુજરાત)

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178