________________
તા. ૧૯-૪-૧૯૬પ છે જૈન ડાયજેસ્ટ
આ છે સૌ મહુઠી ઉપધાનના પાંચ પાંડવો
એ
છે #
:
'
ક
* ..
: :
:
:
-: પરિચય :-- જ બાજુથ ––ી રતીલાલ પોપટલાલ મહેતા, શ્રી પ્રેમચંદભામાં વાડીલાલ વે રા, શેહથી કંકુચંદ નરસિંહદાસ મહતા. જેમના હાથમાં જૈન જયતિ શાસને ફલોટો છે.) શ્રી મોતીલાલ વિફાદા ધારા, શ્રી હિંમતલાલ હકમચંદભાઈ અને શ્રી શાંતિલાલ લલ્લુભાઈ શાહ
આ દરેક ભાઈઓએ પિત પિતાને સોપાયેલા કામમાં સંપૂર્ણ ગળાબૂડ ડૂબી જઈને–આરામ હરામ હે--સૂત્રની સાધના કરીને આ સારા પ્રસંગને યશસ્વી રીતે સફળ બનાવ્યો હતો.
ગરમ શાલ, કુલહારને કુલગોટાથી આ સૌ ભાગ્યશાળીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી કંકુચંદ રસિંહદાસ મહેતા આ બહુમાન સમારંભના અધ્યક્ષ હતા.