________________
૧૪૦ ]
બુદ્ધિપ્રભા
[તા. ૧૦-૪–૧૯૬૫
વરઘોડો રે વરઘોડો આ તો શાસનનો વરઘોડો માથે મૂકયાં છે કેઈએ ગજવરને સિંહો
હાથમાં દીવો ને ગાયા છે ગીત. આ છે મહુડીમાં નીકળેલા વરઘોડાનું એક લાક્ષણિક દશ્ય.
બેને ઉપધાનની માળ તેમજ સુપનો માથે મૂકીને વરઘોડે ચૂમી રહી છે. બાદશાહી ચાલથી રૂવાબભેર ચાલતા ગજરાજ અને ઘૂઘરીઓની ઘૂઘરમાળથી ધમધમતા ભગવાનના રથને તેમજ સંતને સથવારાને નીહાળવા
વીસ હજારની મેદની ઉમટી હતી.
જેનારા કહે છે : અભૂતપૂર્વ ! જીવનેને મંગળ લ્હાવો ! ધન્ય એ દિવસ! ધન્ય એ ઘડી !! જય હો જૈન શાસનની !