________________
అమnomenococcornanandamahంటిని
ભગવાન મહાવીર દેવના જન્મ કલ્યાણક પ્રસંગે છે. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલીતાણુ. શ્રી સકલ સંધને નમ્ર અપીલ
ચૈત્ર સુદ તેરસને દિવસ એટલે તીર્થકર ભગવંત શ્રી મહાવીર દેવને જન્મ કલાક દિવસ. આ દિવસ સારાય ભારત વર્ષમાં જેને એક મહા મંગળ પર્વ તરીકે ઉજવે છે.
ભગવત મહાવીર દેવે શ્રી સંધની રચના કરી અને શ્રી સંધને કેટલીયે જવાબદારી સોંપી. જેમાં શ્રાવિકા ક્ષેત્રને પોષવાની જવાબદારી શ્રી સંધને સોંપી છે.
scuss:
આપ જાણે છે કે શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્થામાં સમાજની સધવા, વિધવા, ત્યકતા ને કુમારિકા એક દસ બેને અત્યારે શિક્ષણ સંસકાર લઈ રહી છે. આ વિદ્યાર્થીની બેનેને સંસ્થામાં ખાન, પાન ન રહેવાની ઊત્તમ સગવડ સાથે ધાર્મિક શિક્ષણ મૂખ્ય રાખી રકુલને અભ્યાસ, મેટ્રીક સુધીનું શિક્ષણ શાળાંતના વર્ગો, ભરત ગુંથણ ને સીલાઈ કામની ડીપ્લેમાં વર્ગ, સંગીતને વર્ગ, હિંદીને વળે આ બધી સગવડ આપવામાં આવે છે. વિધવા ને ત્યક્તા બેનોને શિક્ષણ સંસ્કાર આપી સંસ્થાએ નિયત કરેલ અભ્યાસ પૂરો કરાવી ધાર્મિક પાઠશાળામાં આ સંસ્થા દ્વારા નોકરીની ગોઠવણ કરી આપવામાં આવે છે. આવી અનેક બેને આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર ને રાજસ્થાનમાં ધાર્મિક પાઠશાળા ચલાવી રહી છે અને સ્વમાન પૂર્વક સંખે જીવન જીવી રહી છે.
દર વરસે આ સંસ્થામાં દાખલ થવા થોકબંધ અરજીઓ જ આવે છે પણ સંસ્થાનું અત્યારનું મકાન એટલું નાનું છે કે
యంగాణా..mmmmmmmmmmణారంగా