Book Title: Buddhiprabha 1964 11 SrNo 60
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 6
________________ બુદ્ધિપ્રભા (તા. ૧-૧-૧૯૪ પ્રેમનું બીજું નામ છે સમર્પણ એને ગણત્રી ફાવતી નથી તેમજ એને મારા તારીને પણ સમજાતી નથી. એ તે એક જ વાત જાણે છે, અને તે છે અત. --—૩૦–– એ પ્રેમ ! મેં તને ત્રણરૂપે નિહાળ્યો છે. તારું એક રૂપ આરામ અને લેગાનું છે. તારું બીજુ રૂ૫ અભિમાની અને તેણે છે. તારું ત્રીજુ રૂપ નિ જાત્મ મસ્તી ભર્યું અને નિર્વિકલ્પ છે. હું તો બસ, એ પ્રેમ ! તારા આ છેલ્લા જ રૂપને ચાહક અને સાધક છું. –૪ – પ્રેમ ભાવનાને ભૂપે છે, ભગને નહિ, એ રાઈનો ચાહક છે; સંપત્તિની નહિ. પ્રેમ તો અનાસકત છે. વધુ કહું તે અલગારી આતમ છે એ તા. તમે બહુ બહુ તો દેહના રોમેરેામ જુદા કરી શકો, પ્રેમને તમે એવું કંઈ જ નહિ કરી શકો. પ્રેમ એ એક એવું અમર કુલ છે જેની પાંદડી સળગી ઊઠે છે પણ સુવાસ નથી સળગતી; એ તે પમરાટ જ પાથરી જાય છે. રાગ અને દ્વેષને તું ત્યાગ કર, પ્રેમની મંગલ આશિવ તને - મળશે જ મળશે. – ર – -ગુણુવંત શાહ ભાવાનુવાદક.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118