Book Title: Buddhiprabha 1915 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ बुद्धिप्रभा. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मपदम् । लोके मूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ વર્ષ ૭ મું] તા. ૧૫ ઓગસ્ટ, સને ૧૯૧૫, [અંક ૫ મે, - सुधारा भूल पोतानी. ભણ્યા તો શું ગયા તે શું? બન્યા જે ડાહ્યલા તે શું? બન્યા. પંચાતીયા તે શું ? સુધારે ભૂલ પિતાની. નિહાળ્યા છેષ બિજાના, બનીને ઠાવકા બોલ્યા; તથાપિ શું વળ્યું તેથી, સુધારે ભૂલ પિતાની. અણુમમ અન્યની ભૂલ, જણાતી પર્વતે જેવી; ત્યજી એ દોષ દષ્ટિને, સુધારી ભૂલ પિતાની. જણાતા અન્ય પાપીઓ, સ્વયં જાણે જ ધર્માત્મા; થશે ના તે થકી પ્રગતિ, સુધારે ફૂલ પિતાની. બની હાનિ અરે શાથી, જુ સઘળું તપાસીને; પછીથી દોષ જાણીને, ધારે ભૂલ પોતાની. નહીં થાતી અસર બીજા, ઉપર એ દોષના ગે; સુધારે સત્ય કરવાને, સુધારો ભૂલ પિતાની. અરે નિજ ચિત્ત ઉખે છે, થતી સહુ ભૂલને માટે; હૃદયમાં વિચારીને, સુધારો ભૂલ પિતાની. ખરા આદર્શવત્ બનવા, કથ્યા કરતાં કરી કરણી, જગતમાં ઉન્નતિ વરવા, સુધારશે ભૂલ પિતાની. સદા આન્નતિ કરવા, નિહાળી દેવ પિતાના; અરે તે દૂર કરવાને, સુધારે ભૂલ પિતાની. પ્રથમ સુધરી અહિ જે જન, પ્રવૃત્તિ જે કરે સારી; બુદ્ધચબ્ધિ ધર્મ પામીને, સુધારે વિશ્વ લોકોનેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 40