Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪૦ LU - - - બુદ્ધિપ્રભા. ઈષ્ટ નિષે યદા વસ્તુનિ ન્યસ્ત સાધી પ્રીત્ય પ્રીતિવિમુક્તાસિ તદા તે પરમ સુખમ, ૮ ઈષ્ટ અનિટમાં પ્રીતિ કે, અપ્રીતિ રહિત થઈશ; શાસ્ત્ર વિષે ચિત્ત સ્થાપતાં, પરમ સુખ પામીશ. ૮ વહાલી કે ઈચ્છાગ્ય વસ્તુ કે અપ્રિય કે નહિ ઈચ્છવાયેગ્ય વસ્તુઓમાં પ્રીતિ કે અપ્રીતિ ધરવી નહિ. રાગદેવની પરિણતિ ઓછી કરવી. શાસ્ત્ર સિદ્ધાંત સાંભળવાને લાબ એ છે કે સમાનભાવ રાખવે. પ્રાણ દેશ મનું પ્રાપ્ત પદાધે શુભાશુભે, રાગ દ્વેષે ન રોત્તત્ર તદા તે પરમ સુખમ સારી નરસી ગંધમાં, રાગ ન ખેદ ધરીશ; સુરભિ દુરભિ સમાનતા, પરમ સુખ પામીશ. કલર, મગર, ચંબેલી, વાઈ, જુઈ, ગુલાબાદિ પુષ્પોની સુવાસમાં કે સુગંધી અત્તરાદિમાં મેહ પામે નહિ, તેમજ ઝાડે, પિસાબ કેહવાણદિની દુર્ગધ પ્રતિ દેષ ધર નહિ, ગમે તે સુગંધી આવે કે ગમે તે દુર્ગધ આવે એ બધા પુદ્ગલને સ્વભાવ છે. સારા પુદ્ગલે માડા થાય છે અને માઠા યુગલો સારા થાય છે તે તેમાં શગ કે દેવને અવકાશ આપે નહિ. યદા મનેઝ માહારં ચા તસ્ય વિલક્ષણું; સમાસાદ્ય તસચેં તદા તે પરમ સુખમ. ૧૦ મીઠા ફીકા આહારમાં, રાગ ન ષ ધરીશ; શબ રસવતી તુક્ય તે, પરમ સુખ પામીશ. ૧૦ ભાવતા ભોજન એટલે ખાનપાન આહારાદિ મળે, કે ન મળે સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થાઓ કે લખું ફીકું સ્વાદરહિત ભજન મળે તથાપિ તે બંને બાબતમાં સમતાભાવ રાખે અને રાગદેષ ધરે નહિ, સુખ દુઃખાત્મકે સ્પર્શે સમાયા તે સમે યદા, ભવિષ્યતિ ભવાભાવી તદા તે પરમ સુખમ. ૧૧ સુખદુખાદિક સ્પર્શમાં, સામ્ય ભાવ રાખીશ; ભવનાશક શુભ મિક્ષનું, પરમ સુખ પામીશ. ૧૧ કર્કશ કે કણ વસ્તુનો સ્પર્શ થાઓ કે સુંવાળી કમળ વસ્તુને સ્પર્શ થાઓ, સુખ આપનારા સ્પર્શે આવી મળે કે દુઃખ આપનારા સ્પર્શી આવી મળે, પણ જે ભવને અભાવ કરી મોક્ષ મેળવેલ હોય તે તેમાં સામ્યભાવ રાખવે. મુકવા કર્ધ વિરોધં ચ સર્વ સંતાપકારકમ; યદા શમ સુખાશક્ત સ્તદા તે પરમ સુખમ. ૧૨ દુખકારક વિરોધ કે, કલેશ ધ છાંડીશ; સમતા સુખને સાધતાં, પરમ સુખ પામીશ. ૧૨ સર્વ પ્રકારના સંતાકારક ધ વિરોધને છોડીને જ્યારે સમતા રૂપી સુખમાં આસક્તિ થશે ત્યારેજ પ સુખની પ્રાપ્તિ થશે. દરરોજ સાંજ સવાર પ્રતિક્રમણ કરતી વેળા સર્વે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40